Bhediaya Screening: વરૂણ ધવનની ફિલ્મ જોવા માટે બોલિવૂડના સ્ટાર્સ પણ પહોચ્યા
વરણ ધવનની ફિલ્મ ભેડિયા ને લઇને ફેન્સમાં જબરદ્સત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે 25 નવેમ્બરના રોજ આ ફિલ્મ થિએટરમાં રીલીઝ થઇ ચૂકી છે. આ ફિલ્મને લઇને લાંભા સમયથી ફેન્સ રાહ જોઇ રહ્યા છે તેને ચર્ચા પણ ખૂબ થઇ રહી છે. વરુણ ધવને
વરણ ધવનની ફિલ્મ ભેડિયા ને લઇને ફેન્સમાં જબરદ્સત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે 25 નવેમ્બરના રોજ આ ફિલ્મ થિએટરમાં રીલીઝ થઇ ચૂકી છે. આ ફિલ્મને લઇને લાંભા સમયથી ફેન્સ રાહ જોઇ રહ્યા છે તેને ચર્ચા પણ ખૂબ થઇ રહી છે. વરુણ ધવને ફિલ્મને લઇને ઘણી મહેનત કરી છે. આ ફિલ્મને લઇને વરુણ ધવન સાથે અભિનેત્ર્ી કૃતિ સેનન નજર આવશે. જેને લઇને એવુ અનુમાન લગવામાં આવે છે કે, તેમનું કિરદાર ઘણું દમદાર થવા જઇ રહ્યુ છે.

હાલમાં ફિલ્મમાં સ્પેળિયલ સ્કિનિંગને લઇને પણ ચર્ચા છે. અને અત્યારે સ્પેશિયલ સ્ર્કીનિંગમાં સ્ટાર્સની તસવીર વાઇરલ થઇ રહી છે. જી. હા. વરુણ ધવન આ ફિલ્મ માટે ઘણા સ્ટાર્સ સ્ક્રીનિંગ માટે આવી પહોચ્યા હતા.
આ લીસ્ટમાં જાન્વી કપુર, રાજકુમાર રાવ, યામી ગૌતમી, સહિત ઘણા સ્ટાર્સનો સમાવેશ થાય છે. અંગત અને નેહા ધુપિયા આ દરમિયાન ઘણા સારા લાગી રહ્ય હતા. અને બંને મીડિયા માટે પોઝ પણ આપ્યો હતો.
આ સિવાય કરમ જોહર, વાણી કપુર અને શાહિદ કપુર એકલા જ આવી પહોચ્યા હતા. જાયદ ખાન અને દિપક ડોબરિયાલ પણ નજર આવ્યા હતા. જ્યારે સોનાક્ષી સિન્હાએ જાહિર ઇકબાલ સાથે આવી પહોચીને લોકોને સરપ્રાઇઝ કરી દિધા હતા.
અભિમન્યુ દસ્સાની અે નીતેશ તિવારી પણ આ સ્પેશિયલ સ્રિનિગનો ભાગ બન્યા હતા. વરૂણ ધવનની આ ફિલ્મ માટે ફેન્સ ઘણા લાભા સમયથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મ માટે ફેન્સ ઘણઆ એક્સાઇટેડ છે. જે આ ફિલ્મ પર પોતાનો પ્રેમ આપશે.
વરુણ ધવન ઘણા લાંબા સમય બાદ મોટા પરડા પર વાપસી કરી રહ્યા છે. આ ફિલ્મને લઇને તેના વખાણ પણ થઇ રહ્યા છે.












Click it and Unblock the Notifications
