'કપિલ શર્મા શો' છોડવાને લઇને સિદ્ધાર્થે તોડી ચૂપી, લાઇવ વીડિયોમાં જણાવી હકિકત

સિદ્રાર્થે વિડોયો બનાવીને ફેન્સને જણાવ્યુ કે, તે કપિલ શર્મા શો નથી છોડી રહ્યો. આ પહેલા મીડિયામાં આવેી ખબર આવી હતી કે, સિદ્રા્ર્થ કપિલ શર્મા શો છોડી રહ્યો છે

જાણિતા કોમેડિયન સિદ્ધાર્થ સાગરને લઇને હાલમાં જ ખબર આવી હતી કે, તેણે ધી કપિલ શર્મા શો છોડી દિધો છે. આ ખબર સામે આવ્યા બાદ સિદ્ધાર્થના ફેન્સ ઘણા નિરાશ થયા હતા. તેમનું માનવુ હતુ કે, તે સિદાર્થને સ્ક્રિન પર જોવાની તક ગુમાવી રહ્યા છે . આટલી ખબર ફેલાયા બાદ સિદ્ધાર્થે ખુદ સામે આવીને ફેન્સને સાચી હકીકત જણઆવી હતી. તેણે ધી કપિલ શર્મા શો છોડવાની ખબરો પર પોતાની ચૂપી તોડી છે. અને જણાવ્યુ છે કે, આની હકીકત શુ છે.

sidharath

સિદ્ધાર્થ સાગરે પોતાના લાઇવ વીડિયો માં જણાવ્યુ હતુ કે, તે કોમેડી કિંગ કહેનાર કપિલ શર્માનો શો નથી છોડી રહ્યા. સિદ્ધાર્થે આ લાઇવ વિડિયોમાં એ પણ જણાવ્યુ હતુ કે, કપિલ શર્મા અે ટીમ સાથે તેના સંબંધ સારા છે અે તે ફેન્સને શો માં લાગાતાર એંટરટેન કરતા રહશે. એટલુ જ નહી તેમણે ફેન્સને એ પણ કહ્યુ કે, આવી કોઇ ખબર પર કોઇ વિશ્વાસ ના કરે જેમા તેમના શો છોડવાની વાત કહેવામાં આવી હોય. સિદ્ધાર્થે શો છોડવાની આ ખબરને ખોટી ગણાવી હતી. અને કહ્યુ કે, ફેન્સને તે મનોરંજન કરતા રહેશે અને તે બંધ નહી થાય . આ ખબર સાંભળીને સામાન્ય વાત છે. સિદ્ધાર્થના ફેન્સ ખુશ થયા હતા..

તમને જણાવી દઇએ કે, થોડા દિવસોથી કૃષ્ણ અભિષેક અે ચંદન પ્રભાકરે પણ શો છોડી દિધો હતો. જો કે કૃષ્ણાની થોડા દિવસો પહેલા એ નિવેદન આવ્યુ હતુ કે, તે શો માં પરત ફરવા માંગ છે. તો ચંદન પ્રભાકર કપિલ શર્મા કપિલ શર્માના સારા દોસ્ત છે. અને તે દરેક સિજનમાં કપિલ શર્માનો સાથ આપે છે. પંરતુ આ વખતે તેમણે અલગ રાહ પસંદ કરી લીધી છે. અને શો ને અલવિદ કરી દીધો છે. જો કે, સિદ્ધાર્થ સાગરની ખબર સાંભળીને ફેન્સને આશ્ચ્રર્ય થયુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X