બોલીવૂડમાં ચલી રહી છે ડેટિંગની હવા જાન્હવી કપુરથી લઇને રિચા ચક્રવતી સુધીના કરી રહ્યા છે ડેટ
બોલિવૂડમાં ડેટિગ મોસમ પુર બહારમાં ખીલી છે. સ્ટાર કિડના ડેટીગ ડીનર લેતા કે પાર્ટી કરતા વિડિયો અને ફોટો વાયરલ થઇ રહ્યા છે તેમ છતા તે લોકો સ્વીકારવા તૈયાર નથી કે તે ડેટ કરી રહ્યા છે.
બોલીવૂડમાં અત્યાર ડેટિંગની હવા ચાલી રહી છે. સ્ટાર કિડ્સથી લઇને એક્ટર-એક્ટ્રેસસ સુધી કોઇને કોઇની સાથે ડેટ કરતી ખબરો સામે આવતી રહે છે. ક્યારક કોઇ સ્ટાર કીડની ખેલાડી સાથે ડીનર ડેટ પર જોઇ શકાય છે. તો કોઇ રૂમર્ડ બોયફ્રેન્ડ સાથે સ્પોટ થાય છે. પૈપરાજીથી પોતાનો ચહેરો છુપવાતી નજર આે છે. જો કે ડેટિંગની ખબરો પર હર કોઇ કોમેન્ટ કરવાથી બચી રહ્યા છે.

જાન્હાવી કપુર
શ્રીદેવી અને બોની કપુરની લાડલી જાન્હવી કપુર શિખર પહડિયાને ડેટ કરી રહી છે. શિખર પહાડીયા રાજનેતા સુશિલકુમાર શિદેના ગ્રાન્ડ સન છે. બંન્નેને હાલમા જ સાથે જોવ મળ્યા હતા. સાથે અનંત અંબાણી અને રાધીકા મર્ચંટની પાર્ટી અને રિયા કપુરની પાર્ટીમાં સ્પોટ કરવામાં આવ્યા હતા.
કૃતિ સેનન
બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન વિશે વાત કરવામાં આવે તો તે સાઉથ ઇન્ડિયાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બાહુબલી સ્ટાર પ્રભાસને ડેટ કરી રહ્યા છે. બંને ફિલ્મ આદી પુરુષમાંસ સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મ કૃતિ સેનન માતા જાનકીનો તો પ્રભાસ ભગવાન શ્રીરામનો કિરદાર કરશે.
અનન્યા પાંડે
એક્ટર ચંકી પાંડેની દિકરી અનન્યા પાંડે વિશે કહેવામાં આવે છે કે, તે અને આદિત્ય રોય કપુર રિલેશનશિપમાં છે. બંન્નેને ગયા વર્ષે કતારમાં ફીફા વર્લ્ડ કપની મેચમાં સાથે જોવા મળ્યા હતા.
રિયા ચર્કવતી
બોલિવૂડ એક્ટર સુશાંતસિં હરાજપુતની મોત બાદ રિયા ચક્રવતીને પોતાનો પ્રેમ બિઝનેશમેન બંટી સજદેહમાં મળ્યો છે. બંટી સજદેહ સોહેલ ખઆનની પૂર્વ પત્ની સીમા સજદેહનો ભાઇ છે.
તમન્ના ભાટીયા
બોલિવૂડ સાથે સાઉથ ઇન્ડિયાની ફિલ્મમાં સક્રિય તમન્ન્ા ભાટીયા અને વિજય વર્માના એક બીજાને ડેટ કરવાની ખબર સામે આવી છે. બંને લોકોને નવા વર્ષમાં ગોવામાં સ્પોટ કરવામાં આવ્યા હતા.
સારા અલી ખઆન
પડોદી ખાનદાનની શહજાદી સારા અલી ખઆન ક્રિકેટર શુબમન ગીલને ડેટ કરતી હોવાની ખબર છે. બંનેને પહેલી વાર ડીનર ડેટ પર જોવામાં આવ્યા હતા. જો કે બંનેમાથી કોઇ તેની પુષ્ટી નથી કરી.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
