Oops Moment : દીપિકાએ પહેર્યું આગળથી એકદમ ખુલ્લુ ગાઉન, પ્રમોશન દરમિયાન થઇ અસહજ
Deepika Padukone : બોલીવુડ એક્ટ્રેસ દિપિકા પાદુકોણ પોતાની ફિલ્મ સાથે સાથે તોનાની સ્ટાઇલ અને ફેશન સેન્સના કારણે પણ જાણીતી છે. તજેતરમાં તેની ફિલ્મ પાઠાન નું ટીઝર રિલીઝ થયું હતું.
Deepika Padukone : બોલીવુડ એક્ટ્રેસ દિપિકા પાદુકોણ પોતાની ફિલ્મ સાથે સાથે તોનાની સ્ટાઇલ અને ફેશન સેન્સના કારણે પણ જાણીતી છે. તજેતરમાં તેની ફિલ્મ પાઠાન નું ટીઝર રિલીઝ થયું હતું. આ ટીઝર સામે આવતાની સાથે ફરી એકવાર પોતાના શાનદાર લુકમાં જોવા મળી હતી. દિપિકા પાદુકોણની હોટનેસને કારણે લોકો તેના પરથી નજર હટાવી શકતા નથી. પોતાની અંગત અને પ્રોફેસનલ જીવનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

દીપિકાની Oops Moment
વર્ષ 2017માં દીપિકા પાદુકોણે એક હોલીવુડ ફિલ્મ કરી હતી અને આ ફિલ્મનું નામ હતું - xXx : રિટર્ન ઓફ ઝેન્ડર કેજ. ફિલ્મના પ્રમોશનદરમિયાન દીપિકાએ બોલ્ડ ડ્રેસ પહેર્યો હતો.
આનું પરિણામ એ આવ્યું કે, તેણે વારંવાર પોતાનો ડ્રેસ સંભાળવો પડ્યો. દીપિકાએ xXx :Return of Xander Cage ફિલ્મમાં શાનદાર અભિનય કર્યો છે.
ભારતમાં ફિલ્મના પ્રમોશન દરમિયાન દીપિકાએ ગોલ્ડ કલરનું ગાઉનપહેર્યું હતું, જે પાછળથી બેકલેસ હતું અને ગળું આગળથી ઘણું વધારે ડીપ હતું.

તસવીરો થઇ હતી વાયરલ
ઉલ્લેખનીય છે કે, દીપિકા આડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી, પરંતુ તેનો ડ્રેસ તેના પર છવાયેલો હતો. જે બાદ અભિનેત્રીના ઘણાવીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અને દીપિકાએ સૌથી બોલ્ડ ડ્રેસ પહેર્યો હતો.

દીપિકાની આગામી ફિલ્મો
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા પાદુકોણ છેલ્લે ફિલ્મ બ્રહ્માસ્ત્ર માં જોવા મળી હતી. જે બાદ તે છેલ્લી વાર અનન્યા પાંડે સાથે ફિલ્મગહેરાઇયા માં જોવા મળી હતી. તેણીની પ્રભાસ સાથેની આગામી ફિલ્મ છે જેનું નામ છે - 'પ્રોજેક્ટ કે' જેમાં અમિતાભ બચ્ચન પણ મહત્વનીભૂમિકામાં જોવા મળશે. તે શાહરૂખ ખાન સાથે સિદ્ધાર્થ આનંદની 'પઠાણ' અને રિતિક રોશન સાથેની 'ફાઇટર'નો પણ એક ભાગ છે.












Click it and Unblock the Notifications
