For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફોટોશૂટ બાદ દીપિકા પાદુકોણની ઉડી મજાક, લોકોએ નાક માટે કરી ટ્રોલ

દીપિકા પાદુકોણ આમ તો કરોડો લોકોની માનીતી છે પરંતુ લોકો તેને પણ ટ્રોલ કરવાનું છોડતા નથી.

|
Google Oneindia Gujarati News

દીપિકા પાદુકોણ આમ તો કરોડો લોકોની માનીતી છે પરંતુ લોકો તેને પણ ટ્રોલ કરવાનું છોડતા નથી. હાલમાં જ કંઈક એવુ બન્યુ કે દીપિકા પાદુકોણની સોશિયલ મીડિયા પર જોરદાર ખિલ્લી ઉડાવવામાં આવી. વાસ્તવમાં દીપિકા પાદુકોણે હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યુ છે જેમાં તેના નાક માટે લોકોએ તેની મજાક બનાવી દીધી. આ ફોટોમાં તેનુ નાક પહેલાથી કંઈક અલગ લાગતુ હતુ જે તેના ફેન્સને ખરાબ લાગ્યુ. આવો જોઈએ દીપિકાને શું શું કહેવામાં આવ્યુ...

આ પણ વાંચોઃ વીરેન્દ્ર સહેવાગની પત્ની આરતી સાથે છેતરપિંડી, બિઝનેસ પાર્ટનરે નકલી સહી કરીને લીધી લોનઆ પણ વાંચોઃ વીરેન્દ્ર સહેવાગની પત્ની આરતી સાથે છેતરપિંડી, બિઝનેસ પાર્ટનરે નકલી સહી કરીને લીધી લોન

કેમ બગડી ગયુ નાક

કેમ બગડી ગયુ નાક

દીપિકા પાદુકોણ આ લુક માટે ઘણી વધુ ટ્રોલ થઈ રહી છે અને એક યુઝરે પૂછી દીધુ કે નાક કેમ બગડી ગયુ છે.

લેટેસ્ટ ફોટોશૂટ

લેટેસ્ટ ફોટોશૂટ

દીપિકા પાદુકોણે ઘણા સમય બાદ હાલમાં જ આ નવુ ફોટોશૂટ કરાવ્યુ છે કે જે ઘણુ વાયરલ થઈ રહ્યુ છે.

અમુકે કરી પ્રશંસા

અમુકે કરી પ્રશંસા

અમુક લોકોએ તેના ફોટોશૂટની ઘણી પ્રશંસા પણ કરી છે અને તેમને તેનો આ લુક પસંદ આવ્યો છે.

સોનમ કપૂરનો લુક

સોનમ કપૂરનો લુક

એક ટ્રોલરનું કહેવુ છે કે આ લુક તો સોનમ કપૂરના કાંસ લુકમાંથી લેવામાં આવ્યો છે. દીપિકાને નકલ કરવા માટે ટ્રોલ કરવામાં આવી.

ન આવ્યો જવાબ

ન આવ્યો જવાબ

આ વાત માટે હાલમાં દીપિકા પાદુકોણનો કોઈ જવાબ આવ્યો થી. તે હાલમાં ઘણી બિઝી છે.

ગજબની ફેન ફોલોઈંગ

ગજબની ફેન ફોલોઈંગ

બોલિવુડ અભિનેત્રીની વાત કરીએ તો હાલમાં દીપિકા પાદુકોણની ફેન ફોલોઈંગ ઘણુ વધુ છે અને લોકો તેમને ઘણી વધુ પસંદ કરે છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો હાલમાં દીપિકા પાદુકોણ ફિલ્મ છપાકનું શૂટિંગ કરી રહી છે અને ઘણી વધુ બિઝી છે. આ ફિલ્મમાં તે એક એસિડ એટેક પીડિત મહિલાનો રોલ કરવા જઈ રહી છે.

English summary
Actress Deepika padukone get troll after her latest photo shoot, fans ask what happens to your nose.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X