Deepika Padukone : દીપિકા પાદુકોણે શેર કર્યા ગ્લેમરસ ફોટોસ, ચાહકોએ વરસાવ્યો પ્રેમ

દીપિકા પાદુકોણ બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. તેની ફેન ફોલોઈંગ કરોડોમાં છે. ફિલ્મો સિવાય અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. લગભગ દરરોજ તે તેના ચાહકો માટે કંઈકને કંઈક પોસ્ટ કરતી રહે છે.

Deepika Padukone : દીપિકા પાદુકોણ બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. તેની ફેન ફોલોઈંગ કરોડોમાં છે. ફિલ્મો સિવાય અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. લગભગ દરરોજ તે તેના ચાહકો માટે કંઈકને કંઈક પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેની અલગ જ સ્ટાઈલ જોવા મળી રહી છે.

ઈન્સ્ટા અકાઉન્ટ પરથી કુલ પાંચ તસવીરો શેર કરી

ઈન્સ્ટા અકાઉન્ટ પરથી કુલ પાંચ તસવીરો શેર કરી

અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તેણે પોતાના ઈન્સ્ટા અકાઉન્ટ પરથી કુલ પાંચ તસવીરો શેરકરી છે, જેમાં તે એકદમ ગ્લેમરસ લાગી રહી છે. તમામ તસવીરોમાં અભિનેત્રી અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે. આ પોસ્ટ સાથેતેણે કેપ્શનમાં લખ્યું કે, 'આ મારી છેલ્લી છે.'

લોકોએ આપી આવી પ્રતિક્રિયા

લોકોએ આપી આવી પ્રતિક્રિયા

દીપિકાએ તેને પોસ્ટ કરતાની સાથે જ તેના પર લોકોની પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી. તેમની આ પોસ્ટ પર અત્યાર સુધીમાં સાડા ચારલાખથી વધુ લાઈક્સ અને બે હજારથી વધુ કમેન્ટ આવી ચૂકી છે. ફેન્સ કોમેન્ટ્સ દ્વારા તેમની ફેવરિટ એક્ટ્રેસની સુંદરતાના વખાણ કરી રહ્યાછે. એક યુઝરે લખ્યું, 'મેં દુનિયાની સાત અજાયબીઓ વિશે સાંભળ્યું હતું, હમણાં જ આઠમી અજાયબી જોઈ.' અન્ય એક યુઝરે લખ્યું, 'તમેખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છો.' આ સિવાય ઘણા યુઝર્સ આ પોસ્ટ પર હાર્ટ અને ફાયર ઈમોજી પણ શેર કરી રહ્યા છે.

શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'પઠાણ'માં જોવા મળશે દીપિકા

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા છેલ્લે ફિલ્મ 'ગેહરાઈયાં'માં જોવા મળી હતી. બીજી તરફ જો તેના આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તોઆ સમયે તેની પાસે ઘણી મોટી ફિલ્મો છે. તે 2023ની શરૂઆતમાં શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'પઠાણ'માં જોવા મળશે. આ સિવાય તે પ્રભાસસાથે 'પ્રોજેક્ટ કે' માં પણ કામ કરી રહી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ મહત્વના રોલમાં જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X