દિશા પટનીએ બતાવ્યો હોટ લુક, એવો ડ્રેસ પહેર્યો કે ન દેખાવાનું દેખાયું

બોલીવુડ એક્ટ્રેસ દિશા પટની દરરોજ પોતાની બોલ્ડ સ્ટાઈલથી લોકોને પોતાના દિવાના બનાવે છે. હવે ફરી એકવાર દિશા પટાનીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીર શેર કરી છે.

બોલીવુડ એક્ટ્રેસ દિશા પટની દરરોજ પોતાની બોલ્ડ સ્ટાઈલથી લોકોને પોતાના દિવાના બનાવે છે. હવે ફરી એકવાર દિશા પટાનીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીર શેર કરી છે. દિશાની આ તસવીર થોડી જ મિનિટોમાં વાયરલ થઈ ગઈ છે અને ખૂબ જ ઓછા સમયમાં તેના પર લાખો લાઈક્સ આવી ગઈ છે. તસ્વીર સામે આવતાની સાથે જ નેટીઝન્સ દિશાની હિંમતભરી સ્ટાઈલ વિશે ઘણી ચર્ચા કરી રહ્યા છે.

દિશા પટનીનો લેટેસ્ટ લુક

દિશા પટનીનો લેટેસ્ટ લુક

તાજેતરના ફોટામાં, અભિનેત્રી મેહરૂન કલરના ઓફ શોલ્ડર ફીટ ગાઉનમાં બ્રેલેસ સ્ટાઈલમાં જોવા મળે છે. તેણે આ લુકને ખૂબ જ સિઝલિંગસ્ટાઈલમાં કેરી કર્યો છે.

પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે અભિનેત્રીએ ચમકદાર લાઇટ મેકઅપ કર્યો છે અને તેના વાળ ખુલ્લા રાખ્યા છે.

આ સાથે તેણે કાનમાં નાની નાની બુટ્ટી પહેરી છે. આ અવતારમાં અભિનેત્રી હંમેશાની જેમ ખૂબ જ હોટ લાગી રહી છે.

દિશા પટની સોશિયલ મીડિયા પર એક્ટિવ છે

દિશા પટની સોશિયલ મીડિયા પર એક્ટિવ છે

જ્યારે પણ દિશા પટની સ્ક્રીન પર આવે છે, ત્યારે ચાહકો તેને જોતા જ રહી જાય છે.

અભિનેત્રી તેની ફિલ્મો ઉપરાંત તેના લુક, ડ્રેસિંગ સેન્સઅને ફિટનેસના કારણે પણ ચર્ચામાં રહે છે.

દિશા સોશિયલ મીડિયા દ્વારા પણ પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવાના તમામ પ્રયાસો કરે છે.

આવી સ્થિતિમાં, યુઝર્સ હંમેશા તેમના નવા લુકની આતુરતાથી રાહ જોતા હોય છે.

આ ફિલ્મોમાં દિશા પટની જોવા મળશે

આ ફિલ્મોમાં દિશા પટની જોવા મળશે

દિશાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ સમયે તેને ઘણી ફિલ્મોની ઓફર મળી રહી છે.

ટૂંક સમયમાં તે ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'માં જોવામળશે. આ ફિલ્મમાં અભિનેત્રીનો એવો જ લુક અને સ્ટાઇલ જોવા મળશે.

આ સિવાય દિશા દીપિકા પાદુકોણ અને રિતિક રોશનની 'પ્રોજેક્ટકે'માં પણ જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X