Esha Gupta : એશા ગુપ્તાનો વીડિયો વાયરલ, ભડકેલા લોકોએ કરી આવી કોમેન્ટ
Esha Gupta : એશા ગુપ્તાના ફેન્સ તેની અપકમિંગ ફિલ્મની રાહ જોતા હોય છે. જોકે, હાલ આ અંગે કોઇ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. લાંબા સમયથી એશા કોઇ ફિલ્મમાં જોવા મળી નથી. આ દરમિયાન તે પોતાના અતિ સુંદર ફોટોસ શેર કરતી રહે છે.
એશા ગુપ્તા આકાશમાં વાદળની જેમ સોશિયલ મીડિયા પર પોતાનું વિશેષ પ્રભુત્વ ધરાવે છે. ઘણી વાર એવું જોવા મળે છે કે, તેની મનમોહક તસવીરો રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયામાં હોબાળો મચાવી દે છે. આ વખતે ફરી તેની કેટલીક બોલ્ડ તસવીરો સામે આવી છે, જેમાં તે અદ્ભુત દેખાઈ રહી છે અને વ્હાઇટ ડ્રેસમાં ધૂમ મચાવી રહી છે.

એશા ગુપ્તા ઉપ્સ મોમેન્ટનો શિકાર બની છે. કારણ કે, તેણે કંઈક એવું કર્યું છે કે, લોકો તેને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે. તે તેના શરીર પર ચોંટેલું સફેદ ટોપ પહેરીને બહાર આવી હતી અને આ દરમિયાન તે બ્રાલેસ હતી.
બ્રાલેસ એશા ગુપ્તાને જોઈને લોકો ગુસ્સે થઈ ગયા અને ઘણું બધું કહેવા લાગ્યા હતા. એક યુઝરે લખ્યું હતું કે, શું તે ઘરની બહાર નીકળતા પહેલા અરીસો નથી જોતી??? ફક્ત ધ્યાન આકર્ષિત કરવા માટે આટલી હદે ન જવાય. જ્યારે એકે લખ્યું હતું કે, જ્યાં તમારી આંખો છે, ત્યાં મારી આંખો પણ છે. એકે યુઝરેજણાવ્યું હતું કે, હવે તે આ બધું કરીને કામ માંગી રહી છે.
એક યુઝરે લખ્યું કે, અરે બહેન, થોડી શરમ કરો. એક યુઝરે જણાવ્યું કે, ઉર્ફી જાવેદ જે નથી દેખાડતી. તે એશા બતાવી રહી છે. તો તેની સામે ઉર્ફી ખૂબ જ સારી થઈ ગઈ. આ રીતે લોકો એશા ગુપ્તાને ટ્રોલ કરી રહ્યા છે. એશા ગુપ્તાએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
ઉલ્લેખીય છે કે, એશા ગુપ્તા હાલમાં તેની સીરીઝ આશ્રમ ને કારણે હેડલાઇન્સમાં છે અને આ સીરીઝમાં તે બાબા નિરાલા સાથે વધુ બોલ્ડ બનતી જોવા મળી શકે છે. જોકે, તેણે પ્રથમ સિઝનમાં પણ જોરદાર કામ કર્યું હતું.












Click it and Unblock the Notifications
