સની દેઓલની 'ગદ્દર 2' ની ધમાકેદાર કમાણીથી ટુટ્યા તમામ રેકોર્ડ, હવે પઠાણ સાથે છે ફિલ્મની ટક્કર
એવુ કહેવામાં આવે છે કે, રિકોર્ડ બને છે જ ટુટવા માટે આ વાત સાચી સાબિત થઇ રહી છે. હાલમાં જેવી પાછળના તમામ રેકોર્ડ સની દેઓલની ફિલ્મ ગદ્દર તોડી રહી છે. જોઇને લાગે છે કે, ખુદનો નવો રેકોર્ડ સેટ કરશે. ફિલ્મ અત્યારે ગદ્દર 2ની ધમાકેદાર કમાણીથી ખબર પડે છે કે, ફિલ્મ હિન્દી સિનેમા જગતની હિટ ફિલ્મોમાથી એક બની ગઇ છે. હવે સની દેઓલની ફિલ્મ શઆહરુખ ખાની ફિલ્મ પઠાણને ટક્કર આપશે.

હિન્દી સિનેમા જગતમાં એવુ પહેલીવાર થવા જઇ રહ્યુ છે કે, ડોમેસ્ટીક બોક્સ ઓફિસ પર એક જ વર્ષમાં બે ફિલ્મોએ 400 કરોડ રુપિયાની કમાણીના આકંડાને પાર કર્યો હોય. શાહરુખ ખાનની 'પઠાણ' બાદ હવે અભિનેતા સની દેઓલ અમિષા પટેલની ફિલ્મ ગદ્દર 2 પણ આ ક્લબમાં સામેલ થઇ ગઇ છે.
શાહરુખ ખાની ફિલ્મ પઠાણ 11 મા દિવસે 400 કરોડના ક્લબમાં સામેલ થઇ ગઇ હતી. જ્યારે સની દેઓલની ફિલ્મ ગદ્દર 2 12 મા દિવસે આ ક્લબમાં સામેલ થઇ છે. ફેન્સ અને હિન્દી સિનેમા જગતના લોકો માટે આ ખાસ વાત છે. હિન્દી ફિલ્મોએ આટલો સારો બિઝનેશ કર્યો છે.












Click it and Unblock the Notifications
