Oscars 2023:ધમાકેદાર ન્યૂઝ, RRR અે 'છેલ્લો શૉટ' થઇ ઓસ્કર માટે શૉર્ટલિસ્ટ, આ કેટેગરીમાં સમાવેશ

ગુજરાતી ફિલ્મ છેલ્લો શોને ઓસ્કર માટે શોર્ટ લીસ્ટ કરવામાં આવી છે. ભારતમાંથી બે ફિલ્મો છેલ્લો શો અને આરઆરઆર ફિલ્મને અલગ અલગ કેટેગરીમાં શોર્ટ લીસ્ટ કરવામાં આવી છે.

આજ દરેક ભારતીય અને ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ છે કેમ કે ભારતીય ફિલ્મ આરઆરઆર અને છેલ્લા શૉ 2023 ઓસ્કર માટે શૉર્ટલીસ્ટમાં જગ્યા બનાવી છે. જી હા એસએસ રાજા મૌલીની ફિલ્મ આરઆરઆરને પોતાના ગીત નાચો નાચો માટે "ઓરિજનલ સોન્ગ" કૈટેગરીમાં શોર્ટલીસ્ટ કરવામાં આવી છે. જ્યારે ધી લાસ્ટ શો ફિલ્મને ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ શ્રેણી માટે શોર્ટલીસ્ટ કરવામાં આવી છે.

MOVIE

જ્યાં સુધી આરઆરઆરના બેસ્ટ સોન્ગ કેટેગરીની વાત છે તો ટ્યૂન્સમાં 15 સોન્ગ્સને શોર્ટલીસ્ટ કરવામાં આવ્યા છે. અન્ય સોન્ગમાં 'અવતાર ધી વે ઓફ વોટર' નથિંગ ઇજ લોસ્ટ, બ્લેક પૈંથર, 'વકંડા ફોરએવર" 'લિફ્ટ મી અપ', 'ટોપ ગન: મેવરિક" 'હોલ્ડ માઇ હૈન્ડ'નો સમાવેશ થાય છે.

એકડમી ઓફ મોશન પિક્ચર આટ્સ એ્ડ સાઇંસેજ 2023 ફોસ્કર માટે 10 શ્રેણીમાં પોતાની શોર્ટસલિસ્ટનું અનાવરણ કર્યુ છે. જેમા ડોક્યુમેન્ટ્રી, ઇન્ટરનેશનલ ફીચર્સ, મેકઅફ અે હેયરસ્ટાઇલિસંગ, ઓરિજનલ સ્કોર, ઓરિજનલ સોન્ગ, એનિમેટેડ શોર્ટ, લાઇવ એક્શન શોર્ટનો સમાવેશ થાય છે.

92 દેશો અને ક્ષેત્રોની ફિલ્મોમાથી 15 આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મે સિલેક્ટ થઇ છે. આ વચ્ચે ફ્લોજ ( બેલ્જીયમ), ડિસીજન ટુ લીવી (દક્ષિમ આફ્રિકા), ઓલ ક્વાઇટ ઓન ધી વેસ્ટર્ન ફ્રન્ટ (જર્મની), અલેજાંદ્રો જી, ઇનારિતુ ની બોર્ડો (મેક્સિકો)ક અને જોયલેન્ડ નો સમાવેશ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X