ઇદ 2024 માં અક્ષય કુમારની 'બડે મીયા છોટે મિયા' માટે કર્યુ બૂક, શુ સલમાન પાસેથી લીધી પરમીશન?
Bade Miyan Chote Miya release on Eid 2024: ઇદ પર ઘણા વર્ષોથી સલમાન ખાન ધમાલ મચાવતા નજર આવી રહ્યા છે .જો કે વર્ષ 024 માં અક્ષય કુમાર પોતાની આવનાર ફિલ્મ બડે મિયા છોટે મિયાથી ધમાલ મચાવાની તૈયારી કરી લીધી છે. અક્ષય કુમારની ફિલ્મ એક્શનનું જોરદાર પેકેજ હશે. પરંતુ શુ ઇદ 2024માં અક્ષય કુમારે સલમાન ખાનની પરમીશન લીધી છે. ?

અક્ષય કુમારની 'બેડ મિયા છોટે મિયા' ને અલી અબ્બાસ જફર ડાયરેક્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, અક્ષય કુમાર અે અલી અભ્બાસ જફર બંને સલમાન ખાનની બહુ સારી દોસ્તી છે. સલમાન ખાન અત્યારે બહુ જ ખાસ દોસ્ત માને છે. અે મીડિયા રિપોર્ટસ અનુસાર અલી અબ્બાસ જફરે આ વાત અંગે સલમાન ખાન સાથે કોલ પર વાત કર્યા બાદ આ નિર્ણય લીધો છે. રિપોટ્સ અનુસાર સલ્લુ મિયાએ કહ્યુ કે, તે ઇચ્છે છે કે, તેમના બંને દોસ્ત અલી અને અક્ષય કુમાર મળીને ઇદ 2024 પર દર્શકોને એટરટેન કરે આ સાથે આ વાતની ચર્ચા છે કે, સલમાન ખાન પોતાના દોસ્ત અક્ષય કુમારની ફિલ્મને પ્રમોટ કરી શકે છે.












Click it and Unblock the Notifications
