અર્જુનને કેવી રીતે ખુશ કરે છે મલાઈકા અરોરા? ફોટો શેર કરીને જણાવી આ વાત
બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને મલાઈકા અરોરાની જોડી ફરી એકવાર ચર્ચામાં છે. અર્જુન અને મલાઈકા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ બંનેની તસવીરો એક સાથે દેખાતી રહે છે.
મુંબઈ : બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને મલાઈકા અરોરાની જોડી ફરી એકવાર ચર્ચામાં છે. અર્જુન અને મલાઈકા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ બંનેની તસવીરો એક સાથે દેખાતી રહે છે. જે દરમિયાન આ કપલ દિવાળીના પ્રસંગે સાથે હતું અને દિવાળીની ઉજવણી સાથે કરી હતી.
બોલિવૂડનું આ હોટ કપલ દિવાળી પાર્ટીમાં સાથે જોવા મળ્યું હતું, આ પાર્ટીની કેટલીક તસવીરો અર્જુને સોશિયલ મીડિયા પર શેર કરી છે.

અનિલ કપૂરની પાર્ટીમાં અર્જુન અને મલાઈકા
અર્જુન કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી મલાઈકા સાથેની તસવીરો શેર કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ પાર્ટી અનિલ કપૂર દ્વારા આયોજીત કરવામાંઆવી હતી, જેમાં મલાઈકા તેના બોયફ્રેન્ડ અર્જુન સાથે હાજરી આપી હતી.
મલાઈકા સાથેનો ફોટો શેર કરતા અર્જુને લખ્યું હતું કે, જ્યારે તે મારા જોક્સ પર હસે છે, ત્યારેતે મને ખુશ કરે છે.

આ કપલના ફોટો પર આપી સેલિબ્રિટીઓએ પ્રતિક્રિયા
અર્જુને તેના કાકા અનિલ કપૂરની દિવાળી પાર્ટીમાં બ્લેક કુર્તા પાયજામા પહેર્યો હતો, જ્યારે તેની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા પિંક કલરની સાડીમાં જોવા મળી હતી.
એકફોટોમાં આ કપલ પોઝ આપતું જોવા મળી રહ્યું છે. અર્જુન અને મલાઈકાનો આ ફોટો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
અર્જુનની કાકી મહીપ કપૂરે પણ ફોટો પર હાર્ટઇમોજી શેર કરી છે, જ્યારે એશા ગુપ્તાએ હાર્ટ આઇઝ ઇમોજી શેર કર્યું હતું. આ પહેલા અર્જુનનો મલાઈકાનો હાથ પકડતો વીડિયો સામે આવ્યો હતો.

આ મહેમાનો અનિલની પાર્ટીમાં શામેલ થયા
અર્જુન અને મલાઈકા ઉપરાંત અર્જુનની બહેનો અંશુલા કપૂર, જાહ્નવી કપૂર અને ખુશી કપૂરથી લઈને તેના પિતા બોની કપૂર સુધીના દરેકે દિવાળી પાર્ટીમાં હાજરી આપીહતી. આ પાર્ટીમાં અર્જુનની દાદી નિર્મલ કપૂર પણ આવી હતી.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
