તલાક બાદ કેવા છે મલાઇકા અને અરબાજના સંબંધ? અભિનેત્રીએ તોડી ચૂપી
મલાઇકા અરોરા અને અરાજ ખાન અલગ થયાને લગભગ 5 વર્ષ વિતી ચૂક્યા છે. બોલિવૂડમાં સૌથી આદર્શ જોડી ગણવામાં આવતી હતી તેમની જોડીને પરંતુ તેમના અલગ થતા લોકોને ઝટકો લાગ્યો હતો. અરબાજ ખાન સાથે તલાક લીધા બાદ મલાઇકા અરજીન કપુર સાથે ર
મલાઇકા અરોરા અને અરાજ ખાન અલગ થયાને લગભગ 5 વર્ષ વિતી ચૂક્યા છે. બોલિવૂડમાં સૌથી આદર્શ જોડી ગણવામાં આવતી હતી તેમની જોડીને પરંતુ તેમના અલગ થતા લોકોને ઝટકો લાગ્યો હતો. અરબાજ ખાન સાથે તલાક લીધા બાદ મલાઇકા અરજીન કપુર સાથે રિલેશનશીપમાં છે. અરબાજ ખાન જૉર્જિયા એડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે. પરંતુ એરપોર્ટ પર એરપોર્ટ પર પોતાના બાળક માટે ઘણી વાર બંને એક સાથે નજર આવે છે.

એવામાં ઘણી વાર એવો અટકળ સામે આવે છે કે, અરબાજ અને મલાઇકાનો સંબંધ કેવા છે. હવે મલઇકા અરોરાએ ખુદ તેના પર ચૂપી તોડી છે. મસાલા મેગેજીનને આપેલા એક ઇન્ટર્વ્યુમાં મલાઇકા અરોરાએ જણાવ્યું હતુ કે, તેમનો અરબાજ ખાન સાથે કેવા સંબંધ છે. તેણે કહ્યુ હતુ કે, તેનો સંબંધ પહેલા કરતા સારો થયો છે.
મલાઇકા અરોરાએ કહ્યુ કે, અમારો તાલમેલ પહેલા કરતા ઘણો સારો પહેલા કરતા અમારો તાલમેલ ઘણો સારો થઇ ચૂક્યો છે. અમે ખુશ અને શાંત છીએ તે ઘણો સારો વ્યક્તિ છે. હુ તેને શુભકામના આપુ છુ. ઘણી વાર લોકો સારા હોય છે પણ સાથે નથી રહી શક્તા. તે હમેશા ખુશ રહે.
મલાઇકા વધુમા આગળ જણાવ્યુ હતુ કે, મે પોતાને પહેલા રાખી છે. એટલા માટે જ હુ આજે પહેલા કરતા વધારે સારી વ્યક્તિ બની ગઇ છુ. મારા દિકારી સાથે સારા સંધબં છે. તે જોઇ શકે છે કે, હુ ખુશ છુ. મારા એક્સ હસબન્ડ સાથે પણ મારા સંબંધ સારા છે. મને ખુશી છે કે, હુ મારા માટે ઉભી રહી શકુ છુ. મલાઇકાએ મહિલાઓને સલાહ આપી કે, પહેલા તે પોતાના દિલની સાંભળે.












Click it and Unblock the Notifications
