Priynka Chopra ની સ્પષ્ટતા " હવે હૂં તે લોકો સાથે કામ ના કરી શકુ જેને હુ પસંદ નથી કરતી"
Priynka Chopra: પ્રાઇમ વીડિયોની બહુપ્રતીક્ષિત ગ્લોબલ સ્પાઇ સીરિજ સિટાડેલના એશિયા પેસિફિ પ્રીમિયર માટે ચોપડા ભારતમા છે. મુંબઇમાં આ ગ્રાંટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જ્યા સીરીજની લીડ જોડી પ્રયિકા ચોપડા અને રિચર્ડ મૈડૈને મીડિયા સાથે ખાસ વાત કરી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રિયંકા ચોપડાએ પોતાના ફિલ્મ સફર અંગે વાત કરતા જણાવયુ હતુ કે, હવે તે લોકો સાથે કામ નહી કરે જેમને તે પસંદ નથી કરતી.

ઇવેન્ટમાં જ્યારે પ્રિયંકા ચોપડાને પુછવામાં આવ્યુ કે, આજે ફમ તેમને હરરોજ સેટ પર જવા માટે ક્યાંથી પ્રેરણા મળે છે. તો એક્ટ્રેસે કહ્યુ કે, " મે હવે હુ ફક્ત એ લોકો સાથે કામ કરુ છુ , જે મને સારા લાગે છે. હુ જેનાથી પ્રેરીત થવ છુ. જેમનુ સમ્માન કરુ છુ. હુ તેમની સાથે ઘેરાયલી રહેવા માગુ છુ. હુ હવે તે લોકો સાથે કામ કરવા નથી માંગતી જેને હુ પસંદ નથી કરતી. હુ તે મામલામાં કોઇ જસમજુતી કરવા નથી માંગતી"
પ્રિયંકા ચોપરાએ કહ્યુ કે, " હું ઘમા લાંબા સમયથી ઇંડસ્ટ્રીનો ભાગ રહી છુ, એટલા માટે મારા માટે જરુરી છે કે, હુ તે લોકો સાથે કામ કરુ, જે મને સારા લાગે છે. જેથી હુ રોજ કામ પર જવા માટે ઉતાહીત રહુ. એટલા માટે હવે હું જ્યારે પણ કોઇને મળુ છુ. તેમના વર્તન પર ધ્યાન આપવાનો પ્રયાસ કરુ છુ. મારા માટે તે વાસ્તવમાં મહત્વપૂર્ણ છે."












Click it and Unblock the Notifications
