રાજકુમાર રાવ સાથે બોલિવૂડમાં કમબેક કરશે સાઉથની આ જાણીતી એક્ટ્રેસ
સાઉથની સુપર સ્ટાર અભિને્ત્રી જ્યોતિકા બોલિવૂડમાં ફરી કમબેક કરશે. રાજકુમારનઈ પિલ્મ શ્રીમાં તે કામ કરતી જોવા મળશે. ફિલ્મનું શુટિંગ પુરુ કર્યા બાદ પોતાના અનુભવ શેયર કર્યા હતા.
સાઉથ ઇંડિયાન ફિલ્મ એક્ટેસ જ્યોતિકા એક વાર ફરી બોલિવુડમાં કમબેક કરશે. જ્યોતિકા એ હાલમાં જ પોતાની ફિ્લ્મ શ્રી નું શુટિંગ પુરુ કરી લીધુ છે. આ ફિલ્મમાં જ્યોતિકાની સાથે બલિવુડ એખ્ટર રાજકુામાર રાવ પણ નજર આવશે . જ્યોતિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલમાં 'શ્રી' ની ટીમ સાથે એક ફોટો શેર કર્યો હતો. ફિલ્મના ડાયરેક્ટશન તુષાર કરી રહ્યા છે. આ ફિલ્મને નિધિ પરમાર અે હિરાનંદાની પ્રોડ્યુસ કરી રહ્યા છે.

ફિલ્મની શુટિંગ પુરી તવા પર એક્ટ્રેસ ઘણી ભાવુક થઇ ગઇ હતી. ઇંસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેયર કરતા જ્યોતિકાએ લખ્યુ હતુ કે, "ભારે મનથી મેં શ્રી માટે મારા ભાગની શુટિંગ પુરી કરી લીધી છે. મે અત્યાર સુધી જેટલા પણ ક્રુ સાથે કામ કર્યુ છે તેમાથી આ સૌથી સારુ હતુ. મને આ ફિલ્મનો ભઆગ બનાવા માટે તુષાર અને નિધિનો આભાર, જ્યોતિકાએ પોસ્ટમાં રાજકુમાર રાવના વખાણ કરતા લખ્યુ કે,, રાજ હુ તમારી મોટી ફેન્સ છુ. બોલિવુડના સારા કલાકારોમાના એક સાથે સ્ક્રીન શેયર કરવી મારા માટે સમ્માનની વાત છે. તમારી પાસેથી ઘણું શીખવા મળ્યુ છે. અને એક્ટર તરીકે જે આ ટીમ પાસેથી લઇને જઇ રહી છુ.
આ પોસ્ટમાં રાજ કુમાર રાવે કોમેન્ટ કરતા લખ્યુ હતુ કે, ધન્યવાત તેમા મારુ સન્માન થયુ છે. તમે સારા કલાકાર છો અમે તમને યાદ કરીશુ. આ સુંદર સ્ટોરીમાં તમારા સારા પ્રદર્શન સાથે આટલુ બધઉ જોડવાા માટે તમારો આભાર. તમારી સાથે ફરી કામ કરવાની રાહ નથી જોઇ શક્તો. તમને જણાવી દઇએ કે, શ્રી દિવ્યાંગ ઉદ્યોગપતિ શ્રીકાંત બોલ્લાની બાયોપીક છએ આ ફિલ્મમાં શરદ કેલકર પણ નજર આવશે.












Click it and Unblock the Notifications
