For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Kartik Aryan એ Paresh Rawalને માર્યો થપ્પડ, કહ્યુ, હું સીન કરવામાં અચકાતો હતો, પરંતુ...

કાર્તિક આર્યન અને પરેસ રાવલની ફિલ્મ શહેદાના ટ્રેલર રીલીજ કરવામાં આવ્યુ છે. જે ફેન્સેને બહુ જ પસંદ આવી રહી છે.

|
Google Oneindia Gujarati News

કાર્તિક આર્ય અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ શહજાદાના ટ્રેલર રીલીજ કરી દેવામાં આવ્યુ છે. જેમા એક સીનમાં કાર્તિક આર્યન સીનિયર એક્ટર પરેશ રાવલને થપ્પડ મારે છે. ટ્રેલર લોન્ચ દરમિયાન જ્યારે તેને પુછવામાં આવ્યુ કે, તો કાર્તિક આર્યને કહ્યુ કે, આ સીન શુટ કરવો ઘણો મુશ્કેલ હતો. પરતુ પરેશ રાવલ સરે તેની મદદ કરી હતી.

KARTIK ARYAN

કાર્તિક આર્યને કહ્યુ કે," મે આ સીનને લઇને ઘણો મુજવણમાં હતો. પરંતુ પરેશ રાવલજીનો આભાર માનુ છુ કે, આ સીન સારી રીતે કરી શક્યો. તેમણે કહ્યુ કે, કઇ પણ વિચાર્યા વગર મારજે. હું આ વાતને લઇને કન્ફ્યુઝ હતો. આ સીનને કેવી રીતે કરવો છે. અમે ફિલ્મમાં સાચે જ થપ્પડ નથી મારતા. પરંતુ તમને દેખાડવાનો હોય છે કે સાચે જ માર્યો છે. એવામાં સાચે પણ થપ્પડ વાગી શકે છે. બંને એક્ટર વચ્ચે ટ્રસ્ટ હોવુ પણ જરૂરી છે. ટાઇમિંગનો પણ ખેલ છે. પરેશ સર આ ટાણિંગના કિંગ છે.

કાર્તિક આર્યને જણાવ્યુ હતુ કે, સીન પહેલા પરેશ રાવલે તેમને શુ કહ્યુ હતુ. તેમણે કહ્યુ કે, પરેશ રાવલજીએ મને કહ્યુ કે, તુ ટેન્શ ના લેતો ખેંચીને મારજે. ફિલ્મના મૂડમાં આવજે.

રોહીત ધવનના નિર્દેશનમાં શહજાદા 10 ફેબ્રુઆરીએ સિનેમાધરોમાંં દસ્તક દેશે. આ આલ્લુ અર્જુનની ફિલ્મ અલા વૈંકઠપુરમૂલુની ઓફિસિયલ હિન્દી રીમેક છે. ફિલ્મના ટ્રેલરને જોઇને કહી શકાય કે, કાર્તિક આર્યન વર્ષ 2023 ની ધમાકેદાર શરુઆત કરનાર છે. જહજાદાનું ટ્રેલરને ફેન્સનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મ અલગ અંદાજમાં નજર આવી રહી છે.

English summary
Kartik Aryan slapped Paresh Rawal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X