KL Rahul Athiya Shetty wedding : અથિયા સેટ્ટી સંગ કેએલ રાહુલ આ દિવસે કરશે લગ્ન
ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, બંને બહુ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે અને એક નવા મીડિયા રિપોર્ટમાં તેમના લગ્નની તારીખો પણ સામે આવી છે. હવે એવા અહેવાલ છે કે, એલ રાહુલ અને અથિયા કયા દિવસોમાં સાત ફેરા લઈ
KL Rahul Athiya Shetty wedding : સુનિલ સેટ્ટીની પુત્રી અને બોલીવુડ એક્ટ્રેસ અથિયા લાંબા સમયથી ભારતીય ક્રિકેટર કેએલ રાહુલને ડેટ કરી રહી છે. બંનેએ પોતાની રિલેશનશિપની સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે, તેમને ઘણી જગ્યાઓ પર એક સાથે જોવા મળે છે. આ સાથે અથિયાને કેએલ રાહુલની ઘણી મેચમાં પણ જોવા મળે છે.

કેએલ રાહુલ અને અથિયા લેશે સાત ફેરા
ઘણા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, બંને બહુ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે અને એક નવા મીડિયા રિપોર્ટમાં તેમનાલગ્નની તારીખો પણ સામે આવી છે. હવે એવા અહેવાલ છે કે, એલ રાહુલ અને અથિયા કયા દિવસોમાં સાત ફેરા લઈ શકે છે.

કેએલ રાહુલ-અથિયા શેટ્ટી આ દિવસોમાં સાત ફેરા લેશે
ઉલ્લેખનીય છે કે, પિંકવિલાના રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, કેએલ રાહુલ અને અથિયા શેટ્ટી કયા દિવસોમાં સાત ફેરા લઈ શકે છે. આઅહેવાલ મુજબ બંને જાન્યુઆરી 2023 ના છેલ્લા અઠવાડિયામાં લગ્ન કરી શકે છે. તેમના લગ્નમાં તેમનો પરિવાર અને નજીકના મિત્રોહાજર રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ડિસેમ્બર 2022ના અંત સુધીમાં મહેમાનોને આમંત્રણ મળી જશે.

સામે આવી લગ્નની તારીખો
આ અહેવાલ અનુસાર કેએલ રાહુલ અને અથિયા શેટ્ટીના લગ્નના તમામ ફંક્શન 21 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી, 2023 દરમિયાન યોજાશે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં બંનેમાંથી કોઈએ પણ આ તારીખોની પુષ્ટિ કરી નથી, પરંતુ અહેવાલો અનુસાર, આ તારીખો સાચી છે. તૈયારીઓજોરશોરથી ચાલી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે, બંનેના લગ્ન એક મોટા દક્ષિણ ભારતીય રીતરિવાજ સાથે લગ્ન થશે, જેમાં હલ્દી,મહેંદી અને સંગીત તમામ ફંક્શન હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ લગ્ન બીજે ક્યાંય નહીં, પરંતુ સુનીલ શેટ્ટીના ખંડાલાના ઘર'જહાન'માં થશે.
-
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?










Click it and Unblock the Notifications
