બોલિવૂડ અભિનેત્રી ઉર્મિલા માતા બની ગઇ છે? પતિએ ઇંસન્ટામાં પોસ્ટ શેર કરતા અનેક સવાલો
બોલીવુડ અભિનેત્રી ઉર્મિલા માતોડકર વર્તમાન દિવસોમાં પોતાની પર્સનલ લાઇફને લઈને ઘણી ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરતા જ કેટલાક યુઝર્સે અનુમાન લગાવવાનું શરૂ કર્યું છે કે ઉર્મિલા અને તેના બિઝનેસમેન પતિ મોહસીન અખ્
બોલીવુડ અભિનેત્રી ઉર્મિલા માતોડકર વર્તમાન દિવસોમાં પોતાની પર્સનલ લાઇફને લઈને ઘણી ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરતા જ કેટલાક યુઝર્સે અનુમાન લગાવવાનું શરૂ કર્યું છે કે ઉર્મિલા અને તેના બિઝનેસમેન પતિ મોહસીન અખ્તર મા બાપ બની ચૂક્યા છે ત્યારબાદ ઉર્મિલા માતોડકર અને મોહસીનને લોકોએ બાળકની શુભકામનાઓ આપી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ન્યૂઝ પર ઉર્મિલા માયોડકારે પ્રતિક્રિયા આપી હતી.

ઉર્મિલા ના પતિ મોસીને બાળક સાથે તસવીર પોસ્ટ કરી હતી
તમને જણાવી દઈએ કે મા બાપ બનવાની વાપી ત્યારે જોર પકડ્યું હતું જ્યારે ઉર્મિલા ના પતિ મોહસીને instagram પર એક બાળક એરા સાથે એક પોસ્ટ શેર કરી અને પોતાની નાની રાજકુમારી ગણાવી હતી. ત્યારબાદ લોકો ઉર્મિલા અને મોહસીન ને શુભકામનાઓ પાઠવવા લાગ્યા અને તેમને પૂછવા લાગ્યા કે શું એરાન તેમની દીકરી છે.

મોહસીન અને ઉર્મિલા ને લોકોએ શુભકામના પાઠવી
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી પોસ્ટને લઈને ઉર્મિલા માતોડકર અને તેના પતિ મોહસીનને એરાને પોતાના ખોળામાં બેસાડી છે. મોહસીનને પોતાની ઇન્સ્ટા પોસ્ટ પર લખ્યું હતું કે 'નાની રાજકુમારી મારા દિલ પર રાજ કરતા તમારા શાસનને એક વર્ષ પૂરું થઈ ચૂક્યું છે અને તે રોમાંચક રહ્યું છે' મારી નાની રાજકુમારી એરા ને પહેલો જન્મ દિવસ મુબારક.

ઉર્મિલાએ જણાવી સચ્ચાઈ
અભિનેત્રી ઉર્મિલા માતોડ કરે અને તેના પતિ મોહસીન અત્યારે સોશિયલ મીડિયા પર પોતે માતા-પિતા બંને હોવાને પ્રતિક્રિયા આપી હતી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝ પેપર એરા મારી ભત્રીજી છે

મોહસીને જણાવ્યું કે એરા મારા ભાઈની દીકરી છે
મોસીની જણાવ્યું હતું કે એરા મારા ભાઈની દીકરી છે મને મેસેજ આવ્યા કે તરત જ મેં મારી પોસ્ટમાં કેપ્શન માં પરિવર્તન કર્યું હતું. મોહસીને પોતાની પોસ્ટમાં એડિટ કરીને લખ્યું હતું કે મારી મારી પ્યારી ભત્રીજી એરા

2016માં ઉર્મિલા અને મોહસીને લગ્ન કર્યા હતા
બોલીવુડ અભિનેત્રી ઉર્મિલા માતોડકર અને મોહસીને ત્રણ માર્ચ 2016 ના રોજ લગ્ન કર્યા હતા તેમને લગ્નના છ વર્ષ પૂર્ણ કર્યા છે












Click it and Unblock the Notifications
