કાર્તિક આર્યન સાથે આશિકી 3 માં આ અભિને્ત્રી કરશે રોમાન્સ, મુકેશ ભટ્ટે કર્યો ખુલાશો

આશિકી 3 ની જાહેરાત થોડા સમય પહેલા જ થઇ ચૂકી છે ત્યાર બાદથી સત ફિલ્મ ચર્ચામાં છે. અને અનેક પ્રકારની ખબરો સામે આવી રહી છે. ફિલ્મ નિર્દેશક અનુરાગ બાસુ અને નિર્માતા ભૂષણ કુમાર અે મુકેશ ભટ્ટે આ ફિલ્મની જાહેરાત કરી હતી. ત્યા

આશિકી 3 ની જાહેરાત થોડા સમય પહેલા જ થઇ ચૂકી છે ત્યાર બાદથી સત ફિલ્મ ચર્ચામાં છે. અને અનેક પ્રકારની ખબરો સામે આવી રહી છે. ફિલ્મ નિર્દેશક અનુરાગ બાસુ અને નિર્માતા ભૂષણ કુમાર અે મુકેશ ભટ્ટે આ ફિલ્મની જાહેરાત કરી હતી. ત્યારે કહેવામાં આવી રહ્યુ છે એક સુપરહીટ ફિલ્મ બનવા જઇ રહી છે. ફિલ્માં આ વખતે તમને કાર્તિક આર્યન જોવા મળશે. જે લગાતાર હિટ ફિલ્મો આપી રહ્યો છે.

KARTIK ARYAN

આ ફિલ્મની શરુઆત થતા પહેલા એક ચર્ચા એ છે કે, આ ફિલ્માં કાર્તિક આર્યન સાથએ કોણ એક્ટ્રેસ કામ કરશે? તેને લઇને ફેન્સને માહિતી જોઇએ છે. તેના માટે ઘણા નામો પણ સામે આવી ચૂક્યા છે. પરંતુ મુકેશ ભટ્ટનું કઇંક અલગ જ કહેવુ છે. તેમણે એક્ટ્રેસના નામને નક્કારતા એક ખુલાસો કર્યો હતો કે, ફિલ્મમાં એક નવા ચહેરો નજર આવશે.

પિંકવિલા મુજબ મુકેશ ભટ્ટે કહ્યુ કે, અમે ફિલ્મમાં લગાતાર નવી શોધ કરી રહ્યા છીએ અને હિરોઇનની શોધ ચાલુ છે. આશિકિ 3 માટે નવો ચહેરો રજુ કરવા માંગીએ છીએ.આ સિવાય તેમણે જણાવ્યુ હતુ કે, એટલુ તો નક્કી છે કે, હિરોઇન કોણ હશે તે હજી નક્કી નથી કરવામાં આવ્યુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X