Malaika Arora : જાળીદાર કપડા પહેરી મલાઇકાએ ફ્લોન્ટ કર્યુ ફિગર

Malaika Arora : મલાઇકા અરોરા પોતાના બોલ્ડ લૂકને કારણે હંમેશા લાઇમલાઇટમાં રહે છે. આ સાથે મલાઇકા અરોરાની ફેશન સેન્સ પણ ગજબની છે. આ સાથે તેના ફેન્સ અને ટ્રોલર્સ તેના ફોટોસ પર હંમેશઆ કોમેન્ટ્સ કરતા રહે છે.

Malaika Arora : મલાઇકા અરોરા પોતાના બોલ્ડ લૂકને કારણે હંમેશા લાઇમલાઇટમાં રહે છે. આ સાથે મલાઇકા અરોરાની ફેશન સેન્સ પણ ગજબની છે. આ સાથે તેના ફેન્સ અને ટ્રોલર્સ તેના ફોટોસ પર હંમેશઆ કોમેન્ટ્સ કરતા રહે છે. મલાઇકા અરોરા પોતાના ફેન્સ માટે ફોટોસ અને વીડિયો શેર કરતી રહે છે. તેના ફોટો અને વીડિયો પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઇ જાય છે.

નવા ગીત માટેનો છે મલાઈકાનો આ લૂક

નવા ગીત માટેનો છે મલાઈકાનો આ લૂક

મલાઈકાના સેક્સી લૂકની તસવીરો સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ્સ દ્વારા શેર કરવામાં આવી છે. જેમાં તે ગ્રીન નેટવાળું ગાઉન પહેરીને તૈયાર છે.મલાઈકાનો આ લૂક તેના નવા ગીત માટે છે.

મલાઈકાએ આ ગાઉન સાથે મેચિંગ બોડી સૂટ પહેર્યું

મલાઈકાએ આ ગાઉન સાથે મેચિંગ બોડી સૂટ પહેર્યું

મલાઈકાએ ઓલિવ ગ્રીન ગાઉન પહેર્યું છે. જેનું મેશ ફેબ્રિક એકદમ પારદર્શક છે. દેખાવમાં ખૂબ જ બોલ્ડ, આ ગાઉનમાં થાઈ હાઈ સ્લિટ પણ બનાવવામાં આવી છે. આ સાથે મલાઈકાએ આ ગાઉન સાથે મેચિંગ બોડી સૂટ પહેર્યું છે.

નેટેડ ગાઉનમાં ડીપ નેક નેકલાઈન

નેટેડ ગાઉનમાં ડીપ નેક નેકલાઈન

મલાઈકા અરોરાના આ નેટેડ ગાઉનમાં ડીપ નેક નેકલાઈન પણ જોવા મળે છે. જે તેને અદભૂત બોલ્ડ લૂક આપી રહી છે. જેને મલાઈકાએહંમેશની જેમ ગોલ્ડન સ્ટ્રેપી હીલ્સ અને ખુલ્લા વાળ સાથે સ્ટાઈલ કરી છે.

એલિગન્ટ લૂકમાં જોવા મળી રહી છે મલાઈકા અરોરા

એલિગન્ટ લૂકમાં જોવા મળી રહી છે મલાઈકા અરોરા

મલાઈકા અરોરાનો નવો શો શરૂ થવાનો છે. જેમાં તે પોતાના વિશે વાત કરતી જોવા મળશે. બોલ્ડ લૂક અને ગ્લેમરસ કપડાના મામલેમલાઈકા અરોરાની ફેશન સેન્સ અદભૂત છે.

એલિગન્ટ લૂકમાં જોવા મળી મલાઈકા

એલિગન્ટ લૂકમાં જોવા મળી મલાઈકા

ઈવેન્ટ હોય કે પાર્ટી, મલાઈકા લાઈમલાઈટમાં રહે છે. આ બ્લેક એન્ડ વ્હાઇટ જમ્પસૂટમાં સજ્જ મલાઈકા ખૂબ જ એલિગન્ટ લૂકમાં જોવા મળી રહી છે. જે દરેકને પસંદ પડી રહી છે.

મલાઈકાએ રેડ ગાઉન પહેર્યું

મલાઈકાએ રેડ ગાઉન પહેર્યું

મલાઈકાનો બોલ્ડ લુક અહીં જ નથી. ઈવેન્ટમાં પહોંચેલી મલાઈકાએ રેડ ગાઉન પહેર્યું હતું. ફુલ સ્લીવ્ઝ અને જુલે નેકલાઇનવાળા ગાઉનમાં મલાઈકા અદભૂત અને હોટ લાગી રહી હતી. જ્યારે આ ગાઉનની પફ ડિઝાઈનની સ્લીવ તેને ક્લાસી લૂક આપવા માટે એકદમ સુંદર દેખાતી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X