મલાઈકા VS પૂજા હેગડે, જુઓ કોણ છે વધુ હોટ

મલાઈકા અરોરા 48 વર્ષની થઈ ગઈ છે, પરંતુ આજે પણ તેની સુંદરતા અને ફિટનેસમાં કોઈ કમી નથી આવી. તેની સામે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અડધી ઉંમરની છોકરીઓ પણ પાણી ભરે છે.

Malaika VS Pooja Hegde : મલાઈકા અરોરા 48 વર્ષની થઈ ગઈ છે, પરંતુ આજે પણ તેની સુંદરતા અને ફિટનેસમાં કોઈ કમી નથી આવી. તેની સામે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અડધી ઉંમરની છોકરીઓ પણ પાણી ભરે છે. તાજેતરમાં મલાઈકા તેના ઘરની બહાર અને અભિનેત્રી પૂજા હેગડે જીમની બહાર જોવા મળી હતી, પરંતુ મલાઈકાની હોટનેસ સામે પૂજા પણ ટકી શકી નહીં.

ઘરની બહાર જોવા મળી મલાઈકા અરોરા

ઘરની બહાર જોવા મળી મલાઈકા અરોરા

તાજેતરમાં મલાઈકા અરોરા તેના બ્રાન્ડા ઘરની બહાર જોવા મળી હતી. આ દરમિયાન તે સિમ્પલ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી.હંમેશની જેમ મલાઈકા ખૂબ જ ગ્લેમરસ અને સ્ટાઇલિશ લાગી રહી હતી.

મલાઈકા અરોરાએ પ્રિન્ટેડ પેન્ટ પહેર્યું

મલાઈકા અરોરાએ પ્રિન્ટેડ પેન્ટ પહેર્યું

મલાઈકા અરોરાએ પ્રિન્ટેડ પેન્ટ સાથે બ્લેક સ્પેગેટી ટોપ પહેર્યું હતું. અભિનેત્રીએ બાંધેલા વાળ અને ન્યૂડ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પલેટકર્યો.

સિમ્પલ લુક થયો વાયરલ

સિમ્પલ લુક થયો વાયરલ

મલાઈકા અરોરાએ સ્પોર્ટ્સ શૂઝ અને સનગ્લાસ સાથે તેના કેઝ્યુઅલ લુકને પરફેક્ટ ટચ આપ્યો. લોકો તેના આ સિમ્પલ લુકને સોશિયલમીડિયા પર પસંદ કરી રહ્યા છે.

પૂજા હેગડે જીમ બહાર સ્પોટ થઇ

પૂજા હેગડે જીમ બહાર સ્પોટ થઇ

બીજી તરફ બોલીવુડ એક્ટ્રેસ પૂજા હેગડે જીમમાંથી બહાર નીકળતી જોવા મળી હતી. હંમેશની જેમ આ વખતે પણ અભિનેત્રી તેના જિમવેરમાંએકદમ બોલ્ડ લાગી રહી હતી.

પ્રિન્ટેડ સ્પોર્ટ્સ ટ્રેક પેન્ટ સાથે જોવા મળી પૂજા હેગડે

પ્રિન્ટેડ સ્પોર્ટ્સ ટ્રેક પેન્ટ સાથે જોવા મળી પૂજા હેગડે

પૂજા હેગડેએ પ્રિન્ટેડ સ્પોર્ટ્સ ટ્રેક પેન્ટ સાથે બેજ ક્રોપ ટોપ પહેર્યું હતું. પૂજાએ સનગ્લાસ, સ્લિંગ બેગ અને સ્લીપર્સ સાથે તેનો જીમ લુક પૂર્ણકર્યો.

ફિલ્મ 'ભાઈજાન'માં જોવા મળશે પૂજા હેગડે

ફિલ્મ 'ભાઈજાન'માં જોવા મળશે પૂજા હેગડે

ઉલ્લેખનીય છે કે, પૂજા હેગડે માત્ર બોલીવુડની જ નહીં, પરંતુ સાઉથની ફિલ્મોની પણ ફેમસ એક્ટ્રેસ છે. તે જલ્દી જ સલમાન ખાનની ફિલ્મ'ભાઈજાન'માં જોવા મળશે. શહનાઝ ગિલ પણ આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે.

રણવીર સિંહ સાથે ફિલ્મ 'સર્કસ'માં પણ જોવા મળશે

રણવીર સિંહ સાથે ફિલ્મ 'સર્કસ'માં પણ જોવા મળશે

'ભાઈજાન' સિવાય પૂજા આ વર્ષે રણવીર સિંહ સાથે ફિલ્મ 'સર્કસ'માં પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન રોહિત શેટ્ટી કરી રહ્યા છે. આફિલ્મ આ વર્ષે 23 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X