For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકોએ નિયા શર્માના કપડાંની મજાક ઉડાવી, કહ્યું 20 લોકોના કપડાં એકસાથે

લોકોએ નિયા શર્માના કપડાંની મજાક ઉડાવી, કહ્યું 20 લોકોના કપડાં એકસાથે

By Staff
|
Google Oneindia Gujarati News

ટીવી હોય કે ફિલ્મ, એક્ટ્રેસ માટે આ સામાન્ય બની ગયું છે જ્યારે કોઈને કોઈ તસવીરને કારણે સમાચારનો ભાગ બનવું પડે છે. એવું જ કંઈક થયું ટીવીની સેક્સી સુપરસ્ટાર નિયા શર્મા સાથે. નિયા શર્મા પોતાના કામની સાથે ખાસ તસવીરોને કારણે પણ ચર્ચામાં છવાઈ રહે છે. નિયા દર વખતે પોતાના અલગ પ્રકરના ફોટોશૂટની તસવીરોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. કેટલીયવાર તેણે પોતાની તસવીરોને કારણે પણ ટ્રોલ થવું પડ્યું. તે ટ્રોલરનો કરારો જવાબ પણ આપતી આવી છે. પરંતુ આ વખતે નિયાને આ કૉમેડિયને એવી કમેન્ટને લઈને લાઈમલાઈટમાં લાવી દીધી છે.

ઘેરાવાળા લહેંઘામાં સોફામાં સુતી

ઘેરાવાળા લહેંઘામાં સોફામાં સુતી

નિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઘેરાવાળા લહેંઘામાં સોફામાં સુતી હોય તેવી તસવીર શેર કરી. આ તસવીરમાં તે બારીની બહાર જોઈ રહી છે. પોતાની આ ગ્રે કલરની ડ્રેસ સાથે નિયાએ લખ્યું કે And The 60's Brunette Ball Bun! What Fun !

ઈન્સ્ટાગ્રામ પર ભારે લોકપ્રિય

આ વખતે નિયાના ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ કેટલાય દોસ્તોએ તેની આ તસવીર પર કોમેન્ટ કરી છે. પરંતુ કોમેડિયન બલરાજે લખ્યું છે કે 20 લોકોના કપડાં બની જશે આમાંથી. આવા પ્રકારે કેટલીય કોમેન્ટ નિયાને મળી છે. આમ તો નિયા ઈન્સ્ટાગ્રામ પર ભારે લોકપ્રિય છે.

30 લાખથી વધુ ફોલોઅર્સ

30 લાખથી વધુ ફોલોઅર્સ

તેની આ તસવીરને 2 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. નિયાને ઈન્સ્ટાગ્રામ પર 30 લાખથી વધુ યૂઝર્સે ફોલો કરે છે.

ફેશન સેન્સ

ફેશન સેન્સ

ટીવી એક્ટ્રેસ નિયા શર્મા એક્ટિંગ ઉપરાંત ફેશન સેન્સ માટે પણ ઓળખાય છે.

યૂનિક મેકઅપને કારણે

યૂનિક મેકઅપને કારણે

કેટલીયવાર યૂનિક મેકઅપને કારણે પણ તેણે ટ્રોલનો સામનો કરવો પડ્યો, પરંતુ તે પોતાના દરેક લુકમાં સૌકોઈના ધબકારા વધારી દે છે.

સ્ટાઈલ અને ફેશન

સ્ટાઈલ અને ફેશન

એમ કહેવામાં કંઈ વાંધો નથી કે સ્ટાઈલ અને ફેશનમાં નિયાનો કોઈ જવાબ નથી.

હૉટ એન્ડ સેક્સી ફોટો

હૉટ એન્ડ સેક્સી ફોટો

નિયા શર્મા અવારનવાર પોતાના ફેન્સ સાથે પોતાની હૉટ એન્ડ સેક્સી તસવીરો અને બોલ્ડ અદાઓ વાળા વી઼ડિયો શેર કરતી રહે છે.

બોલ્ડ ફેશન માટે

બોલ્ડ ફેશન માટે

ટીવી એક્ટ્રેસ નિયા શર્મા પોતાની બોલ્ડ ફેશન માટે ઓળખાય છે. પછી તે રેડ કાર્પેટ પિક્સ હોય કે પછી હોલીડેની ફોટો તમામમાં તે સુપર હૉટ દેખાય છે.

કરિયરની શરૂઆત

કરિયરની શરૂઆત

નિયાની વાત કરવામાં આવે તો તેમણે પોતાના કરિયરની શરૂઆત એક હજારો મેં મેરી બહેનાથી કરી હતી. આ શોમાં તે પૈરલલ લીડમાં રહી.

કેટલીયવાર ટીવીની સંસ્કારી વહૂ

કેટલીયવાર ટીવીની સંસ્કારી વહૂ

નિયા એક નહિ બલકે કેટલીયવાર ટીવીની સંસ્કારી વહૂની ઈમેજને તોડતી જોવા મળી છે.

કરિશ્મા તન્નાએ બિકીનીમાં હોટ પોઝ આપ્યા, એકલામાં જુઓ કરિશ્મા તન્નાએ બિકીનીમાં હોટ પોઝ આપ્યા, એકલામાં જુઓ

English summary
nia sharma trolled for her cloth, comedian commented on her photo
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X