દિકરી માલ્ટી અને પત્ની પ્રિયંકા સાથે નિક જોનાસે શેર કરી તસવીર, ફેંસ આપી ઢગલો લાઇક

Nick Jonas: મનોરંજન જગતના જાણીતા સ્ટાર્સ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ કપલ તરીકે હમેશા સોશિય મીડિયા પર પોતાની તસવીર શેયર કરતા હોય છે. હાલમાં જ નિક જોનાસે પત્ની પ્રિયંકા અને દિકરી માલતીની તસવીર શેયર કરી હતી. આ ફોટો જોઇને ફેન્સ પોતાનો પ્રેમ વરસાવ્યો હતો .

nick

સોશયલ મીડિયા પર લગાતાર એક્ટિવ રહેનાર સિંગર નિક જોનાસ જે ખાસ કરીને પોતાની ફેમિલિ સાથે તસવીર શેયર કરતા હોય છે. જેમા પ્રિયંકા અને નિકનો પ્રેમ ખાસ નજર આવી રહ્યો છે. અભિનેત્રી પોતાની ગોદમાં બેઠીને સુંદર પળોના આનંદ લઇ રહી છે.

પ્રિયંકા અને નિક સિવાય તસવીરમાં માલતીની પણ ઝલક જોવા મળી હતી. નિક પોતાની દિકરી સાથે ક્વાલિટી ટાઇમ વિતાવે છે. અને તેની સાથે રમી રહ્યા છે. આ ફોટામાં પ્રિયંકા ચોપડાના જન્મ દિવસવાળી તસવીર છે. જેમા કપલ સ્ટાઇલિશ અંદાજમાં પોજ આપતુ નજર આવે છે.

સોશિયલ મીડિયા પર નિક અને પ્રિયંકા ચોપડા ની જોરદાર તસવીર વાયરલ થઇ રહી છે. તેના પર ફેન્સ લગાતાર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X