Nora Fatehi : નામ બનાવવા માટે કંઇ પણ કરી શકે છે આ એક્ટ્રેસ
નોરા ફતેહીએ પોતાની સ્ટાઈલથી લોકો પર એવો જાદુ કર્યો છે કે, તેના દરેક લૂકને જોવા ચાહકો ઉમટી પડે છે. નોરા ફતેહી જ્યારે પણ સોશિયલ મીડિયા પર તસવીરો કે વીડિયો શેર કરે છે, ત્યારે તેના ફેન્સ તેના દિવાના થઈ જાય છે.
Nora Fatehi : નોરા ફતેહી ફેમ માટે કંઇપણ કરી શકે છે. જેના માટે તે અવનવા કપડા પહેરીને ફોટોશુટ કરાવે છે. નોરા ફતેહીએ ગ્લેમરની દુનિયામાં નામ કમાવવા માટે મથી રહી છે. તે આના માટે સ્ટેજ પર ડાન્સ કરે છે, તો ક્યારેક પાણીમાં ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરીને ઉતરે છે.

નોરા ફતેહીનો દરેક લૂક થાય છે વાયરલ
નોરા ફતેહીએ પોતાની સ્ટાઈલથી લોકો પર એવો જાદુ કર્યો છે કે, તેના દરેક લૂકને જોવા ચાહકો ઉમટી પડે છે. નોરા ફતેહી જ્યારે પણસોશિયલ મીડિયા પર તસવીરો કે વીડિયો શેર કરે છે, ત્યારે તેના ફેન્સ તેના દિવાના થઈ જાય છે.

મિસ્ટર એક્સ નામની ફિલ્મમાં જોવા મળી
બોલીવુડમાં નામ બનાવવા માટે નોરા ફતેહીએ તમામ પ્રકારના રસ્તા અપનાવી ચૂકી છે. નોરાએ પહેલીવાર વર્ષ 2014માં બોલીવુડમાં પોતાનો અભિનયનો જાદુ ચલાવ્યો હતો. જે બાદ તે મિસ્ટર એક્સ નામની ફિલ્મમાં જોવા મળી હતી, પરંતુ બંનેમાં નોરાને વધુ લોકપ્રિયતા મળી ન હતી.

બિગ બોસે બદલી નોરા ફતેહીની જિંદગી!
નોરા ફતેહીએ બિગ બોસ 9માં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. નોરાને શોની ટ્રોફી નથી મળી, પરંતુ તેણે લાખો ચાહકો ચોક્કસ બનાવ્યા હતા. આ પછી નોરાએ પોતાની સ્ટાઈલ પર જોરદાર કામ કર્યું અને સોશિયલ મીડિયા પર ઘણી અજીબોગરી સ્ટાઈલ બતાવી હતી.

નોરા ફતેહીનું વર્ક ફ્રન્ટ
નોરા ફતેહીએ આજની જેમ સફળ થવા માટે વિવિધ રીતો અજમાવી રહી છે. ડાન્સથી મોડલિંગ, મોડલિંગથી રિયાલિટી શો, રિયાલિટી શોથીફિલ્મો અને હવે ટીવી રિયાલિટી શોના ગ્લેમરસ જજ સુધીની સફર નોરાએ લીધી છે. આ સાથે તેણે ભૂજ ધ પ્રાઇડમાં પણ કામ કર્યું હતું.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
