Main Atal Hoon: ' મે અટલ હૂં' નું મોશન પોસ્ટર રીલિજ, અટલ બિહારી વાજપેયીના દમદાર કિરદારમાં જોવા મળ્યા પંકજ
અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસ પર તેમના પર બનનાર ફિલ્મના પોસ્ટરને રિલીજ કરવામાં આવ્યુ હતુ અટલજીના પા્ત્રમાં પંકજ ત્રિપાઠી જોવા મળશે.
Main Ata Hoon: બૉલિવૂડ અભિનેતા પંંકજ ત્રિપાઠીએ પોતાના જોરદાર એકટિંગથી દરેક વખતે ફે્સvs ઇમ્પ્રેસ કરે છે. મોટા પડદાથી લઇને ઓટીટી સુધી જ્યારે પણ પંકજ ત્રિપાડીનો ઉલ્લેખ કરે છે. તો ફિલ્મને લઇને એક્સાઇટમેન્ટ રહે છે. આ વખતે એક્ટર સૌથી અલગ કિરદારમાં નજર આવશે. જી હા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જીવન પર આધારીત ફિલ્મ "મે અટલ હુ' માં તેમનુ કિરદાર નિભાવતા નજર આવશે.

અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસના અવસરે 25 ડિસેમ્બરના રોજ ફિલ્મ અટલજીનો ફર્સ લુક લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં અટલ બિહારી વાજપેયીનું કિરદાર કરવાની તક અભિનેતા પંજક ત્રિપાઠીને મળી છે. અને પંકજે આ ફિલ્મની પહેલી ઝલક સોશિયલ મીડિયામાં શેયર કરી છે. સાથે જ ફિલ્મમાં રિલીજ ડેટની પણ જાહેરાત કરી છે. સાથે જ તેમણે જણાવ્યુ છે કે, ફિલ્મના કિરદારને લઇને ભારે ઉત્સાહીત છે.
આ પોસ્ટને શયર કરતા પંકજ ત્રિપાઠીએ લખઅયુ કે,"ન કભી કહી ડગમગાયા, ન કભી કહી સર ઝુકાયા, મૈ. એક અનોખા બલ હૂ, મૈ અટલ હૂં," પોસ્ટમાં વધુમાં તે આગલ લખે છે. કે, "મને અવસર મળ્યો છે વિલક્ષણ વ્યક્તિત્વ પડદા પર અભિવ્યક્ત કરવાનો" ભાવુક છુ. કૃતત્ર છુ.MainAtalhoon સિનેમા ઘરોમાં ડિસેમ્બર 2023 માં આવશે. પંજક ત્રિપાઠીના આ લૂકના વખાણ કરતા જોવા મળ્યા હતા. સાથે કમેટ કરીને પોતાની પર્તિક્રિયા આપે છે.












Click it and Unblock the Notifications
