Nysa Devagan: હમેશા નશામાં રહે છે ? ઇજય દેવગણની દિકરી નિસા ફરી થઇ ટ્રોલ
અજય દેવગણની દિકરી નીસા દેવગણ નેલઇને એક વાત જાણીતી છે કે, તે હમેશા પોતાના દોસ્તો સાથે પાર્ટી કરતી રહે છે. અને સોશિયલ મીડિયા પર તેની તસવીર આવીને છવાય જાય છે. હમેશા જોવામાં મળ્યુ છે. તે પોતાના બોલ્ડ લૂકના લીધે છવાયેલી રહે છે.

નીસા દેવગણ પર્ટી અને ફેશન બંનેની શોખીન છે. અને હવે તેનો એક વીડિયો એક ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમા તે ઓરી સાથે નજ આવી રહી છે. અને તેને લઇને તે ફરી ટ્રોલ થઇ રહી છે.
આ દરમિયાન તે હોટેલથી બહાર આવી રહી છે. અે જેવી રીતે એક્સપ્રેશન આવી રહી હતી અને ચાલવાામાં લથડાતી હતી. તે લોકોને પસંદ ના આવ્યુ. આ વાયરલ થઇ રહેલી આ વીડિયોમાં નીસા પોતાના ખાસ દોસ્ત ઓરી સાથે પાર્ટીમાથી બહાર નીકળતી જોવા મળી હતી.
સોશિયલ મીડિયા પર આ વીડિયો પર કોમેટોની લાઇન લાગી ગઇ હતી. અને તેમનું કહેવુ હતુ કે, તે હમેશા નશામાં રહે છે કે શુ? આવી રીતે નીશા દેવગણને લોકોએ ટ્રોલ કરી હતી. નીસા દેવગણના આ વીડિયો ને એક પૈપરાજી પેજ પર અપલોડ કરવામાં આવ્યો હતો. અંહિયા લોકો ઘણા પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.
એક યુઝરે લખ્યુ કે, " તે હમેશા નશામાં અને તેની માને તેના પર ગર્વ છે કેમ તે મજા કરી રહી છે" એકે લખ્યુ કે, " શુ તે હમેશા પીવે છે. ? તેની બોડી લેંગ્વેજ જુઓ યારો" બીજા અન્યનું કહેવુ હતુ કે, " લાઇફ તો આમની છે બાકી અંહિયા કઇ પણ કરી લો કોઇ નથી પુછતુ અને કઇ પણ કર્યા વગર જ એશ થઇ રહી છે"












Click it and Unblock the Notifications
