પૂજા હેગડેએ પહેરી બિકીની, તો ફેન્સે કરી આવી આવી કોમેન્ટ્સ
સાઉથથી લઈને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગ કુશળતા સાબિત કરનારી અભિનેત્રી પૂજા હેગડેએ ઈન્સ્ટાગ્રામ પર એક બોલ્ડ ફોટો શેર કર્યો છે. તેની આ તસવીર સોશિયલ મીડિયા પર તેના ફેન્સમાં ખૂબ વાયરલ થઈ રહી છે.
મુંબઈ : સાઉથથી લઈને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગ કુશળતા સાબિત કરનારી અભિનેત્રી પૂજા હેગડેએ ઈન્સ્ટાગ્રામ પર એક બોલ્ડ ફોટો શેર કર્યો છે. તેની આ તસવીર સોશિયલ મીડિયા પર તેના ફેન્સમાં ખૂબ વાયરલ થઈ રહી છે. લોકો કોમેન્ટ કરીને કહી રહ્યા છે કે, તેનો ફોટો ઇન્ટરનેટનું તાપમાન વધારી રહ્યો છે.

પૂજા હેગડેએ લખ્યું - હું મારી ચમક મારી સાથે લઈને ચાલુ છું
ઈન્સ્ટાગ્રામ પર પૂજા હેગડેએ નેટેડ બિકીનીમાં એક ફોટો શેર કર્યો છે, જેમાં તેની બોલ્ડ સ્ટાઈલ જોવા મળી રહી છે. બિકીની લૂકમાં તેનો ફોટો શેર કરવાની સાથે પૂજાએલખ્યું છે કે, હું હંમેશા મારી ચમક સાથે લઇને ચાલુ છું.

લોકોએ કહ્યું - તાપમાન વધાર્યું
મનીષ મલ્હોત્રાએ આ પોસ્ટ પર કોમેન્ટમાં ફાયર ઈમોજી શેર કર્યું છે. આ સિવાય પૂજા હેગડેનો લૂક જોઈને કેટલાક લોકોએ કહ્યું કે, તેણે ઈન્સ્ટાગ્રામનું તાપમાન વધારીદીધું છે.

વખાણ કરતા થાકતા નથી પૂજા હેગડેના ચાહકો
પૂજા હેગડેની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ફોટોને 12 લાખથી વધુ લાઈક્સ મળી ચુકી છે અને ફેન્સ તેના પર જોરદાર કોમેન્ટ કરીરહ્યા છે. તે પોતાની પ્રિય અભિનેત્રીના વખાણ કરતાં થાકતા નથી.

પૂજા હેગડેએ શોર્ટ્સમાં એક તસવીર શેર કરી
સફેદ બિકીનીમાં ફોટો શેર કરતા પહેલા અભિનેત્રીએ શોર્ટ્સમાં એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે દરિયા કિનારે જોવા મળી હતી.
ઇન્સ્ટાગ્રામ પર પૂજા હેગડેના 17.1 મિલિયન ફોલોઅર્સ
પૂજા હેગડેના ઇન્સ્ટાગ્રામ પર 17.1 મિલિયન ફોલોઅર્સ છે. આ જ કારણ છે કે, જો તે પોતાની કોઈ પણ પોસ્ટ શેર કરે છે, તો તેને વાયરલ થવામાં સમય નથી લાગતો.












Click it and Unblock the Notifications
