રોયલ એલબર્ટ હોલમાં પ્રિયંકા ચોપડાની દિકરીનો પહેલો કંસર્ટ, પાપા નિક સાથે પહેલો સાઉન્ટ ચેક
ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનસ અને તેના અમેરિકન પોપસ્ટાર પતિ નીક જોનસે લંડનમાં એક રોયલ અલ્બર્ટ હોલમાં પોતાની દિકરી માલતી સાથે પહેલો સાઉન્ટ ચેક સહિતના ઘણા ફોટા શેયર કર્યા હતા ઇંસ્ટાગ્રામ પર નિકે માલતીને પકડીને પોતાના બ્લેક એ્ડ વ્હાઇટ તસવીર શેયર કરી હતી.

તસવીરમાં નીક માલતીને તેડીને માઇક પકડીને જોવા મળે છે. આ દરમિયાન માલતીના માથા પર હેડ ફોન જોઇ શકાય છે. નિકે આ ફોટોને શેયર કરતા કેપ્શન આપ્યુ હતુ કે, તેનો પહેલો સાઉન્ટ ચેક રવિવારે પોતાના ઇંસ્ટાગ્રામ પર પ્રિયંકાએ નિક સાથેની ફોટો શેયર કરી હતી.
વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા જલ્દી શો સિટડેલ મા નજર આવશે . આ શો ની સ્ટોરી બે એજેન્ટોની આસપાસ ફરી રહી છે. આ સિવાય, ફરહાન અખ્તર નિર્દેશનમાં બની રહેલી ફિમ જી લે જરા માં આલિયા ભટ્ટ અને કૈટરીના કૈફ સાથે નજર આવશે.












Click it and Unblock the Notifications
