For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિયંકા ચોપડા એક જાહેર કાર્યક્રમાં દિકરી માલતી સાથે જોવા મળી

પ્રિયંકા ચોપડાએ પોતાની દિકરી માલતીનો ચહેરો જાહેરમાં એક કાર્યક્રમમાં દેખાડ્યો હતો. સોશિયલ મીડિયમાં પ્રિયંકા ચોપડા તેની દિકરી માલતીનો ચહેરો છુપાવતી જોવા મળતી હતી.

|
Google Oneindia Gujarati News

પ્રિયંકા ચૌપરા અને નિક જોનાસે આજે પોતાની દિકરીને ચહેરો દેખાડ્યો હતો. પ્રિયકા ચોપડા દિકરી માલતીની તસવીર સોશિયલ મીડિયા પર શૈયર કરતી હતી પરંતુ તેના ચહેરો નહોતી દેખાડતી .ફેન્સ તેની દિકરી માલતીનો ચહેરો જોવા માંગતા હતા.

priyanka

પ્રયંકા ચોપડા તેની દિકરી માલતી સાથે વૉલ્ક ઓફ ફેમ સેરેમનીમા સામેલ થઇ હતી. જ્યા તેની સાથે નીક જોનસ તેનો ભાઇ કેવિન જૉ, ડેનિયલ જોનાસ, સોફિયા એક ગૃપ ફોટોમાં સાથે જોવ મળ્યા હતા.

પ્રિયંકા ચૌપડા તેની દિકરીની તસવીર સોશિયલ મીડિયામાં શેયર કરતી હતી પરંતુ તેના ચહેરા પર ઉમોજીથી તસવીરને કવર કરી લેતી હતી. જેથી ફેન્સ નારાજ થતા હતા. અે કહેતા હતા કે, જો ચહેરો છુપાવવો હોય તો શા માટે તેની તસવીર સોશીયલ મીડિયામાં પોસ્ટ કરે છે.

માલતીનો જન્મ સેરોગસીથી ગયા વર્ષે થયો હતો. ત્યારથી તેની ચર્ચા સમગ્ર દુનિયામાં થિ રહી હતી. માલતી તેની માતા પ્રિયંકા ચોપડાની જેમ સ્ટાઇલીશ લૂકમા નજર આવી રહી છે.

English summary
Priyanka Chopra was spotted with daughter Malti at a public event
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X