રણબીર કપુરની બ્રમ્હાસ્ત્ર તોડશે કમાણીના રિકૉર્ડ? 8000 સ્ક્રિનમાં એક સાથે વર્ડવાઆઇડ થશે રિલિઝ

રણબીર કપુર અને આલિયા ભટ્ટ સ્ટ્રારર ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઇને સોશિયલ મીડિયા અને સમાચારોમાં અનેક પ્રકારની ચર્ચા થતી હોય છે. અત્યારે ફિલ્મને લઇને એવી ચર્ચા ચાલી રહી છે કે, લોકો એડવાન્સ બૂકિંગ કરી રહ્યા છે. ગયા મહિને વિદેશમા

રણબીર કપુર અને આલિયા ભટ્ટ સ્ટ્રારર ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઇને સોશિયલ મીડિયા અને સમાચારોમાં અનેક પ્રકારની ચર્ચા થતી હોય છે. અત્યારે ફિલ્મને લઇને એવી ચર્ચા ચાલી રહી છે કે, લોકો એડવાન્સ બૂકિંગ કરી રહ્યા છે. ગયા મહિને વિદેશમાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થયું હતુ. અને હવે ભારતમાં પણ તેનું એડવાન્સ બુકિંગ શરુ થઇ ગયું છે. ફિલ્મની રિલિઝને લઇને એવી જાણકારી સામે આવી છે જે રણબીરના ફેન્સને ખુશ કરી દેશે. ફિલ્મને એક સાથે 8000 સ્ક્રીન પર રજુ કરવામાં આવશે. કન્ટ્રી મેનેજર અે પ્રેસિડેન્ટ ડિજની સ્ટારે આને લઇને ખુલાસો કર્યો છે. તેણે ફિલ્મ અે આની રિલિઝને લઇને મોટા ખુલાશા કર્યા છે.

બ્રહ્મસ્ત્ર એક ભારતીય ફિલ્મ નથી

બ્રહ્મસ્ત્ર એક ભારતીય ફિલ્મ નથી

બ્રહ્મસ્ત્ર એક ભારતીય ફિલ્મ નથી આ સમગ્ર વિશ્વની યાત્રા કરશે. આ ફિલ્મને લગભગ 8000 થીએટરમાં એક સાથે રિલિઝ કરવામાં આવશે. ભારતના 5000 હજાર અને 3000 સમગ્ર વિશ્વમાં આવુ પહેલી વાર થવા જઇ રહ્યુ છે.

ફિલ્મની ચર્ચા દરેક જગ્યાએ છે

ફિલ્મની ચર્ચા દરેક જગ્યાએ છે

ફિલ્મ એક સાથે મોટા પાયે રજુઆત થવા જઇ રહી છે તેને લઇને ચર્ચા છે કે ફિલ્મ એક દિવસનુ કલેક્શન જોરાદર હશે. ફેન્સ આને લઇને ઘણા એકસાઇટેડ છે.

જોરદાર કેરેક્ટર હશે

જોરદાર કેરેક્ટર હશે

આલિયા અને રણબીર આ ફિલ્માં જોરદાર કિરદારમાં જોવા મળશે. આ બંને શિવાય ફિલ્મમાં અમિતાબ બચ્ચન, મોની રોય, નાગાર્જુન પણ નજર આવશે.

પ્રચારને લઇને પણ તેજી જોવા મળે છે

પ્રચારને લઇને પણ તેજી જોવા મળે છે

રણબીર કપુર આ ફિલ્મનો જોરશોર થી પ્રચાર કરી રહ્યો છે. તે બાહુબલી ફિલ્મના નિર્દેશક એસએસ રાજમોલી હાલમા જ ફિલ્મના ટીમ સાથે જોવા મળ્યા હતા.

બોયકોટ કરવાની માંગ

બોયકોટ કરવાની માંગ

રણબીર ફિલ્મના પ્રચાર કરવામાં કોઇ જ પ્રકારની કમી નથી છોડી, જો કે બોલિવુડની દરેક ફિલ્મની જેમ આ ફિલ્મને પણ બોયકોટ કરવાની માગ કરવામાં આવી રહી છે. પરંતુ બીજી તરફ સમર્થક ફિલ્મનો બચાવ પણ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X