Bigg Boss 16 બિગ બોસ 16ના વિનર બનીને એમસી સ્ટૈને જીતી ટ્રોફી અને લાખો રૂપિયા

બિગ બોસ 16 ના વિનર તરીકે રેપર એમસી સ્ટેનના નામની જાહેરાત કરવામાં આવી હતી. સ્ટેનને કમજોર ખેલાડી માનવામાં આવતો હતો.

સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવતા બીગબોસની વિનરનું નામ અનાઉન્સ કરી દેવામાં આવ્યુ છે. આ વખતે શો ના વિનર જાણીતા રેપર એમસી સ્ટેન, જે ફેન્સના પસંદગીના સભ્ય હતા. ચાર મહિનાના રાહ જોયા બાદ બીગ બોસ 16 ને તેનો વિનર મળી ગયો છે. એમસી સ્ટેન બીગ બોસના વિનર છે.

bigg boss

ઉલ્લેખનીય છે કે, ફાઇનલ એપિસોડની શરુઆત પાંચ ફાઇનલિસ્ટ્સથી થઇ હતી . જેમાથી અર્ચના ગૌતમ, એમસી સ્ટેન, શિવ ઠાકરે, પ્રિયંકા ચહર ચોધરી અને શાલીન ભનોટ હતા. સોથી પહેલા શાલીન ભનોટ આઉટ થયા. ત્યાર બાદ અર્ચના ગૌતમ ટ્રોફીની રેસમાથી બહાર થઇ હતી. અને ફાઇનલમાં ત્રણ જ ખેલાડી રહ્યા હતા. ફરી પ્રિયંકા પણ રેસમાથી બહાર થઇ ગઇ હતી. ત્યાર બાદ ટોપ 2 માં શિવ અને સ્ટેન હતા.

ત્રણ કંટેસ્ટ્સમાંથી જેણે બીગો બોસની ટ્રોફી જીતી છે તે એમસી સ્ટેન છે. એમસીની જીતનો અંદાજો કોઇને નહોતો. તમામ ટીવી સ્ટાર્સ અને સોશિયલ મીડિયા ટ્રેન્ડ્સનો ઝુકાવ પ્રિયંકા અને શિવ તરફ હતો.

આ શો ને સલમાન ખાન હોસ્ટ કરી રહ્યો છે. સલમાન ખઆન સાથે સાથે ભારતી અને કૃષ્ણ અભિષેક પણ આ હોસ્ટિંગની જવાબદારી સંભાળી રહ્યા હતા. કેમ કે શો 5 થી 6 કલાક ચાલ્યુ હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X