ઋચા ચડ્ડા અને અલી ફઝલે શાહી અંદાજમાં રિસેપ્શન પાર્ટી આપી
ઋચા ચડ્ડા અન ે અલી ફઝલે કાલે રાત્રે પોતાની દિલ્હી કોક્ટેલ અને રિસેપ્શન પાર્ટીની મેજબાની કરી હતી. ઋચાએ પોતાના કસ્ટમ મેડ ક્રેશઆ બજાજ સાડીમા સુંદર લાગતી હતી. જેમા ક્રેશાના જોડાએ વિશેષ લૂક આપ્યો હતો. તેમની ટીમે અને તેમા પ
ઋચા ચડ્ડા અન ે અલી ફઝલે કાલે રાત્રે પોતાની દિલ્હી કોક્ટેલ અને રિસેપ્શન પાર્ટીની મેજબાની કરી હતી. ઋચાએ પોતાના કસ્ટમ મેડ ક્રેશઆ બજાજ સાડીમા સુંદર લાગતી હતી. જેમા ક્રેશાના જોડાએ વિશેષ લૂક આપ્યો હતો. તેમની ટીમે અને તેમા પણ રિચા અને અલીના પ્રેમમાં તેમા વધારો કર્યો હતો. અલીએ પોટાની દુલ્હનની કોમ્ફલીમેટ કરતા અભૂ જાની અને સંદીપ ખોસલાની શાહી શેરવાની પહેરી હતી.

આ જોડીમાં લલભગ 300 મહેમાનો હાજર રહ્યા હતા. દિલ્હી ભરમાથી પરિવાર અને દોસ્તોની મેજબાની કરી હતી. રિચા અને જ્વેલરી પહેરી હતી જે તેની ખઆનદાની જ્વવેલરી પરિવારની હતી.
રિચાએ જેવી ઓનલાઇન તસવીર શેર કરી કે, યુગલના દોસ્તોએ તેના પ્રેમનો ઇજહાર કર્યો હતો. અલીની પોસ્ટ પર સોનાક્ષી સિન્હાએ બધાઇ આપી હતી.
ઇશા ગુપ્તા ડીનો મોરિયા, મુકેશ છબાડા, ગુલ પનાગ અને બીજા અન્ય લોકોએ પણ કોમેન્ટ કરીને બોક્સમાં દિલ ઇમોજી મુકી હતી. અભિનેતા ગજરાજ રાવે પણ રિચા અને અલીને બધાઇ આપી હતી
ઉલ્લેખનીય છે કે, બને સ્ટાર્સ છેલ્લા ઘણા વર્ષઓથી એક બજાને ડેટ કરી રહ્યા હતા. અને ફેન્સ તેમના લગ્નની રાહ જઇ રહ્યા હતા.












Click it and Unblock the Notifications
