Wedding Album: ફેરે-જયમાલા અને લગ્નનો રોમાન્સ, દુલ્હનને જોતો રહ્યો કે એલ રાહુલ
સુનિલ શેટ્ટી દિકરી અને અભિનેત્રી અથિયા અને ક્રિકેટર કે એલ રાહુલના લગ્ન તયા હતા. આ લગ્નમાં બાદ અઁથિયાએ પોતાના સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી હતી.
બોલિવૂડ અભિનેત્રી અથિયા શેટ્ટી અને ક્રિકેટર કે એલ રાહુલ લગ્નના બંધનમાં બંદાય ચૂક્યા છે. આ સ્ટાર કપલના લગ્નની વાત કરી એ તો સૌથી પહેલી તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી ચૂકી છે . આ તસવીર આ કપલે ખૂદ ઇંસ્ટાગ્રામ દ્વારા ફેન્સ સાથે શેયર કરી છે. અથિયા શેટ્ટી અને કે એલ રાહુલના લગ્નને સિક્રેટ રાખવામાં આવ્યા હતા. મહેમાનોની લિસ્ટ ઘણી નાની હતી. તેમજ સિક્યોરિટીનું પણ ધ્યાન રાખવામાં આવ્યુ હતુ. દરેક કપલના લગ્નની પહેલી તસવીર અને વૈડિગ લૂકની ારહ જોઇ રહ્યા હતા. જે હવે ખતમ થઇ ચૂકી છે.હાથમા હાથ નાખી કપલે ફોટા પડાવ્યા.

તસવીરોમાં કે એલ રાહુલ અથિયાના હાથોમાં હાથ નાખીને સાત ફેરા લેતા નજર આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તસવીર શેયર કરીને અથિયાએ લખ્યુ કે, 'તુમ્હારી રોશની મે મૈને પ્યાર કરના શીખા હતા
લખ્યુ આ કેપ્શન
અથિયાએ પોતાની લગ્નના તસવીર પોસ્ટ કરીને તેની સાથે લખ્યુ છે કે, "આજ અણારા સૌથી નજીકના લોકો સાથે અમે એ ઘરમાં લગ્ન કર્યા જેમા અમને અપાર ખુશી અને શાંતિ આપી છે. અમે દિલથી નવા સફર માટે તમારા આશિર્વાત જોઇએ છે.
100 લોકો જ સામેલ થયા હતા.
આ લગ્નમા ફેમિલી મેમ્બર્સ અે ક્લોજ ફ્રેન્ડસ મળીને ફખ્ત 100 લોકો જ સામેલ થયા હતા. અથિયાની ખાસ દોસ્ત કૃષ્ણા, અંશુલા, ડયના પેટી, ક્રિકેટર ઇશાંન શર્મા, વરુણ એરોન આમા સામિલ થયા હતા.












Click it and Unblock the Notifications
