For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લગ્નની વર્ષગાંઠ પર કૃણાલ ખેમૂ અને સોહા અલી ખાનનો રોમેન્ટિક વીડિયો વાયરલ

લગ્નની વર્ષગાંઠ પર કૃણાલ ખેમૂ અને સોહા અલી ખાનનો રોમેન્ટિક વીડિયો વાયરલ

|
Google Oneindia Gujarati News

એક્ટર કૃણામ ખેમૂ અને સોહા અલી ખાનના લગ્નને પાંચ વર્ષ થઈ ગયા છે. વેડિંગ એનીવર્સરી પર સોહા અલી ખાન અને કૃણાલે અનસીન વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ બંનેના લગ્નનો વીડિયો છે જેમાં બંને ઘણા ખૂબસૂરત જોવા મળી રહ્યા છે. દર્શકોએ પણ આ અવસર પર સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાનને શુભકામના પાઠવી છે.

લગ્નની વર્ષગાંઠ

લગ્નની વર્ષગાંઠ

સોહા અલી ખાન વીડિયોમાં લગ્નના જોડામાં જોવા મળી રહી છે અને કૃણાલ ખેમૂએ પણ શેરવાની પહેરી છે. સોહાએ મહેંદી લગાવી છે અને તે દુલ્હનના લિબાસમાં ઘણી સુંદર લાગી રહી છે. દર્શકોને તેના લગ્નનો આ વીડિયો અલ્બમ ઘણો પસંદ આવી રહ્યો છે. હજી સુધી હજારો લોકોએ તેને લાઈક કર્યો છે. હજી પણ આ સિલસિલો યથાવત છે.જણાવી દઈએ કે કૃણાલ અને સોહાએ 25 જાન્યુઆરી 2015ના રોજ લગ્ન કર્યાં હતાં. બંનેએ રોયલ વેડિંગ કર્યાં હતાં. લગ્ન દરમિયાન બંને મીડિયાની ચર્ચામાં રહયા હતા. બંને ઈન્ડ્ટ્રીના સૌથી રોમેન્ટિક કપલમાંથી એક છે.

ઘણી પૉપ્યુલર

કૃણાલ અને સોહા અલીની દેકરી ઈનાયા છે. 29 સપ્ટેમ્બર 2017ના રોજ ઈનાયાનો જન્મ થયો હતો. જેની ક્યૂટ ફોટો અને વીડિયોને હંમેશા બંને શેર કરતા રહે છે. તૈમૂરની જેમ ઈનાયા ખેમૂ ઘણી પૉપ્યુલર છે જેની તસવીરોનો દર્શકો ઈંતેજાર કરતા રહે છે. ઈનાયા અત્યારથી જ બૉલીવુડના પોપ્યુલર કિડ્સમાં સામેલ થઈ ગઈ છે.

વર્કફ્રન્ટની વાત

વર્કફ્રન્ટની વાત કરીએ તો કૃણામ ખેમૂ જલદી જ દિશા પટાની અને આદિત્ય રૉય કપૂર સાથે મલંગ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે જેમાં તેમનો રોલ રોચક છે તેવું માલૂમ પડી રહ્યું છે. અગાઉ તેઓ કરણ જોહરની ફિલ્મ કલંકમાં પણ જોવા મળ્યા. જ્યાં તેમણે નેગેટિવ રોલ અદા કરી ફેન્સને ખુશ કર્યા હતા.

Mia Khalifaનો સેક્સી વીડિયો જોતજોતામાં વાયરલ થયો, જોતા જ રહી જશો

English summary
Romantic Videos: Soha Ali Khan Kunal Kemmu wedding anniversary
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X