Salman Khan નો અંદાજ પર ફેન્સ થયા ફિદા, એટલા માટે ટ્વીટર પર થયો ટેન્ડ
સુપરસ્ટાર્સ સલમાન ખાન હમેશા કોઇ ને કોઇ વાતને લઇેન ચર્ચામાં રહે છે. તેને લઇને તેના ફેન્સ સોશિયલ મીડીયામાં તેના પર પ્રેમ વરસાદવતા હોય છે. એક વાર ફરી તેને લઇેન એવી ચર્ચા છે કે, તેનું નામ ટ્વીટર પર ટ્રેન્ડ કરવા લાગ્યુ છે.
સુપરસ્ટાર્સ સલમાન ખાન હમેશા કોઇ ને કોઇ વાતને લઇેન ચર્ચામાં રહે છે. તેને લઇને તેના ફેન્સ સોશિયલ મીડીયામાં તેના પર પ્રેમ વરસાદવતા હોય છે. એક વાર ફરી તેને લઇેન એવી ચર્ચા છે કે, તેનું નામ ટ્વીટર પર ટ્રેન્ડ કરવા લાગ્યુ છે. સલમાન ખાન આઇફા પ્રેસ કોન્ફરન્સમાં પહોચ્યો હતો. તેની સાથે તેનો લૂક પણ જોરદાર લાગી રહ્યો હતો. ત્યાર બાદ તેના ફ્રેન્સે તેની તસવીરની લાઇન લગાવી દીધી હતી. અને હૈશટેગ સલમાન ખાન ટ્રેન્ડ કરવા લાગ્યુ હતુ.

સલમાન ખાનની તસવીરને શેર કરતા ફેન્સ તેની ફિલ્મ માટે ઉત્સુક દેખાઇ રહ્યા છે. અને ટાઇગર 3 સાથે સાથે કિસીકા ભાઇ કિસી કી જાન રિલીઝની રાહ જોઇ રહ્યા છે. ફૈન્સ માંગ કરી રહ્યા છે કે, સલમાન ખા જલ્દી પોતાની આગામી ફિલ્મના ટ્રીજર રિલીજ કરશે. આ સિવાય ફેન્સનું કહેવુ છે કે, તે સલમાન ખાન સાથે જન્મ દિવસનો રાહ જોઇ રહ્યા છે. કેમ કે તેમને આશા છે કે આ દિવસે ફિલ્મને લઇને કોઇ મોટા સમાચાર સામે આવશે.
ફેન્સે સલમાન ખાનની તસવીર શેર કરી લખ્યુ કે, ફરહાન અખ્તર અને વરુખમ ધવન કરતા સલમાન ખાન વધારે જવાન લાગે છે. આ સિવાય ફેન્સે લખ્યુ કે, દિવસ વિતવાની સાથે સાથે સલમાન ખાન વધારે જવાન થતા જાય છે.












Click it and Unblock the Notifications
