Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bigg Boss 13 માટે આટલી ફી લઇ રહ્યા છે સલમાન ખાન, જાણી આશ્ચર્ય થશે!

રિયાલિટી શો બિગ બોસ 13 આ વખતે ફરીથી સલમાન ખાનની ફી વિશે ચર્ચામાં છે. સલમાન માને છે કે ફિલ્મ કરતાં વધુ પૈસા ટીવીમાં છે.

રિયાલિટી શો બિગ બોસ 13 આ વખતે ફરીથી સલમાન ખાનની ફી વિશે ચર્ચામાં છે. સલમાન માને છે કે ફિલ્મ કરતાં વધુ પૈસા ટીવીમાં છે. તેમણે એકવાર તેમના ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું છે કે, ટીવી સ્ટાર્સ પૈસા કમાવાની બાબતમાં ફિલ્મ સ્ટાર્સ કરતા પણ ઘણા આગળ હોય છે.

કદાચ, આ જ કારણ છે કે સલમાન ખાનને ટીવી પર બિગ બોસ 13 ને હોસ્ટ કરવા માટે કરોડો રૂપિયાની ફી ચૂકવવામાં આવે છે. પરંતુ આ બાબત ત્યારે રસપ્રદ બની જાય છે જ્યારે સલમાન ખાનની સુપર-હીટ ફિલ્મની સંપૂર્ણ કમાણી કરતાં વધુ તેમની બિગ બોસની ફીસ હોય છે. આવું જ કંઇક આ વખતે થયું છે.

આ પણ જુઓ: તો શું બિગ બોસ 13 માં દેખાશે આ 20 સ્ટાર્સ? ચોંકાવનારા નામ

તાજેતરમાં, સમાચાર આવ્યા છે કે સલમાન આ વખતે બિગ બોસ 13 ની સંપૂર્ણ સીઝનને હોસ્ટ કરવા માટે કુલ 400 કરોડની ફીસ લઇ રહ્યા છે. જો કે તેમની તાજેતરમાં જ રિલીઝ ફિલ્મ 'ભારત' ની સંપૂર્ણ કમાણી 200 કરોડ કરતા ઘણી વધારે છે. એક વેબસાઇટમાં એવો દાવો કરાયો છે કે સલમાન 400 નહીં, પરંતુ આટલા કરોડની ફીસ બિગ બોસ 13 માટે લઇ રહ્યા છે. ચાલો જાણીએ...

દરેક એપિસોડ માટે 31 કરોડ

દરેક એપિસોડ માટે 31 કરોડ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિઝન 13 માટેના દરેક એપિસોડ માટે સલમાન 31 કરોડ રૂપિયાની ફી લઇ રહ્યા છે. તે છેલ્લી સીઝન કરતાં ઘણી વધારે છે.

26 એપિસોડ માટે આટલી ફી

26 એપિસોડ માટે આટલી ફી

આ મુજબ, સલમાન ખાનને બીગ બોસ 13 ના 26 એપિસોડ્સ માટે કુલ રૂ. 400 કરોડની ફી આપવાની ખબર બહાર આવી હતી.

આશરે 165 કરોડ

આશરે 165 કરોડ

એક વેબસાઇટની રિપોર્ટ અનુસાર, બીગ બોસ 13 આ વખતે પૂરા 105 દિવસ ચાલશે. બિગ બોસ 12 પણ ખુબ લાંબો સમય ચાલ્યું હતું. સલમાન ખાનને આખા શો માટે આશરે 165 કરોડની ફી મળી હતી.

હવે ફી વધારવામાં આવી

હવે ફી વધારવામાં આવી

બિગ બોસ 12 માટે, દરેક એપિસોડ માટે સલમાનને 11 કરોડની ફી આપવામાં આવી હતી. હવે બિગ બોસ 13 માટે આ ફીમાં વધારો થયો છે. દર અઠવાડિયે સલમાન 13 કરોડની ફી લઈ શકે છે.

400 નહીં 200 કરોડ

400 નહીં 200 કરોડ

13 કરોડ મુજબ સલમાન ખાનને આ સમગ્ર સિઝન માટે 400 કરોડ નહિ પરંતુ 200 કરોડની ફીસ ચૂકવવામાં આવી શકે છે.

ઓગસ્ટમાં શરૂ થશે

ઓગસ્ટમાં શરૂ થશે

તમને જણાવી દઈએ કે આ વખતે ઓગસ્ટના અંત સુધીમાં બિગ બોસ 13 ચાલુ થશે. સમાચાર એ છે કે સંપૂર્ણ રીતે સેલિબ્રિટી સ્પર્ધકો પર ધ્યાન કેન્દ્રિત કરીને આ શો પ્લાન કરવામાં આવ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X