Dunki ના સેટ પરથી ફરત ફ્યા શાહરૂખ ખાન, જેદ્દીથી વાયરલ થઇ તસવીર
શાહરૂખ ખાન અને રાજકુમાર હિરાનીએ એક જાહેરાત કરી હતી કે, બંને ફિલ્મ ડંકી બનાવા જઇ રહ્યા છે. આ ફિલ્મના એલાન બાદ ફેન્સ કેટલાય સપના જોઇ રહ્યા છે અને શાહરૂખ ખાનને લઇને એક મોટી ખબર સામે આવી રહી છે. શાહરૂખ ખાન અત્યાર સુધી જન્
શાહરૂખ ખાન અને રાજકુમાર હિરાનીએ એક જાહેરાત કરી હતી કે, બંને ફિલ્મ ડંકી બનાવા જઇ રહ્યા છે. આ ફિલ્મના એલાન બાદ ફેન્સ કેટલાય સપના જોઇ રહ્યા છે અને શાહરૂખ ખાનને લઇને એક મોટી ખબર સામે આવી રહી છે. શાહરૂખ ખાન અત્યાર સુધી જન્મ દિવસ અને અલગ ઇવેન્ટને લઇને અત્યાર સુધી બીજી હતા. ડંકીના શુટને લઇને બીજી હતા.

અત્યારે ખબર આવી રહી છે કે, ફરી ડંકીના સેટ પર જોવા મળ્યા છે. અને સેટ જૈદા પણ બનાવવામાં આવ્યો છે. શાહરૂખ ખાનને ડંકીની શુટિગ કરતા જોયા છે. અભિનેતાના વોટરફ્રન્ટમાં જોવા મળ્યા છે. અને ત્યાર બાદ ફેન્સે એક્ટરને એક સુપર માર્કેટમાં પણ જોયા છે. શાહરુખ ખાન આ તસવીરમાં શાનદાર લાગી રહ્યા છે. તેમણે આ દરમિયાન ડેનિમ જીંસ સાથે લેધર જેકેટ પહેરી હતી.
સાઉધી અરબના જેદ્દામાં શુટિંગ કરી રહેલા શાહરૂખ ખાનની આ ફિલ્માં માટે ફેન્સ ઘણા સમયથી રાહ જોઇ રહ્યા છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે, શાહરૂખ ખાન અને રાજકુમાર હિરાની ધમાકો કરશે.
હાલમાં જ પોતાના જન્મ દિવસના અવસર પર તે ચર્ચામાં રહ્યા છે. અને ઘણા વર્ષો બાદ ફેન્સ માટે તે નિકળીને સામે આવ્યા હતા. તે પહેલા કોરોના કાળને લીધે તે શક્ય નહોતુ.












Click it and Unblock the Notifications
