For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુબઇથી પરત ફરતા શાહરૂખ ખાનને કસ્ટમ અધિકારીએ અટકાવ્યો, 1 કલાક કરવામાં આવી પુછપરછ

બોલિવૂડવા બાદશાહ તરીકે જાણીતા શાહરૂખ ખાનને મુંબઇ એરપોર્ટ પર રોકીને તેની પુછપરછ કરવામાં આવી હતી. શાહરૂખ ખાન દુબઇમાં તેની ટીમ સાથે એક એવૉર્ડ ફંક્શનમાં ભાગ લેવા માટે ગયો હતો. ત્યાં તેણે પોતાની સ્ટાઇલથી પોતાના ફેન્સના દિલ જ

|
Google Oneindia Gujarati News

બોલિવૂડવા બાદશાહ તરીકે જાણીતા શાહરૂખ ખાનને મુંબઇ એરપોર્ટ પર રોકીને તેની પુછપરછ કરવામાં આવી હતી. શાહરૂખ ખાન દુબઇમાં તેની ટીમ સાથે એક એવૉર્ડ ફંક્શનમાં ભાગ લેવા માટે ગયો હતો. ત્યાં તેણે પોતાની સ્ટાઇલથી પોતાના ફેન્સના દિલ જીતી લીધા હતા. પરંતુ દુબઇથી પરત ફરતી વખતે કસ્ટમ ઓફિસરે તેની પુછપરછ કરી હતી. શાહરૂખ ખાન સાતે તેની મેનેજર પુજા દજલાની પણ હતી. અધિકારીઓ દ્વારા તેની એક કલાક સુધી પુછ પરછ કરવામાં આવી હતી.

SHAHRUKH KHAN

જાણવા મળતી માહિતી મુજબ કિંગ ખાન પસે મોધી ઘડીયાળના કવર હતા તેની કિમત18 લાખ રૂપિયા થવા જતી હતી. તેના માટે 6.83 લાખ ક્ટમ ડ્યુટી ભરવાની થતી હતી. શાહરૂખ ખાન ખાનગી ચાર્ટર પ્લેનમાં આવયો હતો જેથી તેને T3 પર અટકાવામાં આવ્યો હતો.

શાહરૂખ ખાનને મુંબઇ એરપોર્ટ પર અટકાવીને કસ્ટમ અધિકારીઓ દ્વારા એક કલાક પુછ પરછ કરવામાં આવી હતી. જેમા શાહરૂખ ખાન અને તેની ટીમે સપોર્ટ કર્યો હતો. અને ત્યાર બાદ તેની ટીમ દ્વારા પેનેલ્ટીની કસ્મ ડ્યુટી ચૂકવી હતી. ત્યાર બાદ તેમને 5 વાગ્યે જવા દીધા હતા.

શાહરૂખ ખાન તેની ટીમ સાથે પ્રાઇવેટ ચાર્ટર દ્વારા દુબઇમાં એક ઇવેન્ટમાં ભાગ લેવા માટે ગયા હતા. જ્યારે તે ચાર્ટર પ્લેનમાં પરત આવ્યા ત્યારે ચેકિંગ દરમિયાન તેમની પાસેથી લાખો રૂપિયાની ઘડિયાળ મળી આવી હતી. જેથી તેમને અટકાવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન Rlex અને Babun & Zurbk ઘડુયીળવી 6 બોક્સ sprint બ્રાન્ડ ની ઘડીયાળ, અને એપલ સીરિઝની ઘડીયાળ મળી આવી હતી. જ્યારે અધિકારીઓએ ઘડીયાળનું ઇવેલ્યુએશન કર્યુ તો તેની કિમત અંદાજે 18 લાખની આસપાસ થઇ હતી.

English summary
Shahrukh was stopped at the airport while returning from Dubai
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X