સુંદરતામાં ઉર્ફી જાવેદને પણ ટક્કર આપેછે તેની મા, સામે આવી તસવીર
ઉર્ફી જવેદ તે સેલેબસમાંથી જે દરરોજ કોઇ ના કોઇ કારણને લીધે સમાચારોમાં ચમકે છે. ઉર્ફી જાવેદ પોતાના અતરંગી આઉટફીટને લઇને હમેશા સમાચારોમાં આવે છે. પરંતુ આ વખતે તેની માં ના લીધે સોશિયલ મીડિયામાં છવાયેલી છે.

ઉર્ફી જાવેદ પોતાના માતા જાકિયા સુલ્તાનાની તસ્વીર શેયલ કરી હતી અને જન્મ દિવસની શુભકામના પાઠવી હતી જાકીયા સુલ્તાનાની તસવીર જોઇને તમે સમજી જશો કે ઉર્ફી જાવેદની સુંદરતાનું રાજ શુ છે જાકીયા સુલ્તાના પણ જોવામાં બેહદ સુંદર છે. બિગ બોસ ઓટીટી દરમિયાન પણ તેણે પોતાની દિકરીને સપોર્ટ કરી હતી.
જાકીયા સુલ્તાના ખુદ પણ સોશિયાલ મીડિયા પર ઘણી એક્ટીવ રહે છે. અને હમેશા પોતાની તસવીર શોયર કરે છે. સાથે જ દરેક અવસર પર તે પોતાની દિકરી ઉર્ફી જાવેદનો સપોર્ટ પણ કરે છે. ઉર્ફી જાવેદના જન્મ દિવસના અવસર પર તેની માતા એ ઇમોશનલ પોસ્ટ ઘણી વાયરલ થઇ હતી
ત્યાર જાકિયા સુલ્તાનાએ લખ્યુ કે, " જ્નમ દિવસ મુબારક, ઉર્ફી મને ખબર છે કે તેની પાસે ઉજવળ ભવિષ્ય છે. મને ખબર છે કે, તમે ખૂબ ઉચાઇ પર પહોચશો" બિગ બોસ ઓટીટી દરમિયાન પણ જાકીયા સુલ્તાનાએ ઉર્ફીને સપોર્ટ કરી હતી.












Click it and Unblock the Notifications
