શિલ્પાએ બ્રાલૈટમાં કર્યો કમાલ, યુવતીઓ બોલી અમે 20 માં ફણ આવા નથી દેખાતા, યુવકો બોલ્યા અંજલી મેરી હૈ
શિલ્પા શેટ્ટીના લૂક પર નેટિઝમના યુવાનો ફિદા થયા હતા. અને સોશિયલ મીડિયામાં બોલ્યા હતા કે, અંજલી સિફ્ર મેરી હૈ. તો બીજી તરફ યુતીઓએ પણ કહ્યુ હતુ કે, અમે 20 ની ઉમરમાં પણ આવા નથી દેખાતા
બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી દરરોજ પોતાના લૂકથી ફેન્સના દિલ ધડકવામાં સપળ થાય છે. હાલમાં જ શિલ્પાએ પોતાની ક્લીવેજ રિવીલિગ લૂકથી દરેક લોકોને આશ્ચર્ય ચકીત કરી દિધા હતા શનિવાર રાત્રે એક વાર ફરી એક ઇવેન્ટમાં સ્પોટ કરવામાં આવ્યા હતા આ દરમિયાન સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન શિલ્પા શેટ્ટ્ી સફેદ કલરની વેસ્ટર્ન સાડી લૂકમાં નજર આવી હતી.

શિલ્પા શેટ્ટીના આ ઇવેન્ટના રેડ કાર્પેટની તસ્વીરે અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ દરમિયાન શિલ્પાએ પોતાની સાડી સ્ટાઇલિશ બ્રોલેટ બ્લાઇજ સાથે પુરુ કર્યુ હતુ. શિલ્પાના બ્રાલેટમાં એસેરીરિજ લાગી હતી. જેના પર દરેકની નજર હતી. આ સાથે જ ખુલા બાલમાં શિલ્પાએ એવા લટકા ઝટકા દેખાડા કે, દરેક આ એજલેસ બ્યુટીનો દિવાનો થઇ રહ્યો હતો.
શિલ્પા શેટ્ટીના આ લૂક પર નેટિજમને લાઇ ક અને કોમેન્ટની વરસાદ કરી દિધઈ હતી . જ્યાં શિલ્પા શેટ્ટીની ફિમેલ ફેન્સનું કહેવુ હતુ કે, 20 ની ઉમરમાં પણ આ વુ કમાલ નથી દેખઆડી શક્તી યુવકોએ આ લૂક વિશુ ખુલીને કહી રહ્યા છએ કે, અંજલી સિર્ફ મેરી હૈ. જણાવી દિએકે, ફિલ્મ ધડકનમાં શિલ્પા શેટ્ટીનું નામ અંજલી હોય છે. અને ફેન્સ તેને તેની સાથે જોડી રહ્યા છે.
આ વચ્ચે શિલ્પા શેટ્ટ્ીએ હાલમાં જ સિદ્ધાર્થ મલ્હોત્રા કિયારા અડવામઈના લગ્નના રિસેપ્શનમાં એક એક્સપેંસિલ થાઇ હાઇ ક્લટ સાાડી પહેરીને સમાચારોમાં ચમકી હતી. 47 વર્ષમાં એક્ટ્રેસએ એક ITRH લેબલ ડ્રેસ પહેરી હતી. જેની પ્રાઇસ 1.25 લાખ રૂપિયા હતી.
વર્ક ફ્રંટની વાત કરીએ તો શિલ્પા છેલ્લે સબ્બીર ખાની નિર્દેશનમાં બનેલી ફિલ્મ નિકમ્મામાં નજર આવી હતી. શિલ્પા હવે જલ્દી રોહિત શેટ્ટીની અપકમિંગ એમેેઝોન વિડીયો વેબ સીરિજ ઇડિયાન પોલીસ ફઓર્સ માં નજર આશે. આ શો થી શિલ્પા ડિજીટલ ડેબ્યુ કરી રહી છે. આ વેબ સિરીજમાં સિદ્ધારથ મલહોત્રા અને વિવેક ઓબેરોય પણ મહત્વની ભૂમિકામાં છે.












Click it and Unblock the Notifications
