શ્વેતા બચ્ચની દિકરી નવ્યા નવેલી નંદાની પોલ ખુલી, સિદ્ધાંત ચતુર્વેદી સાથે એરપોર્ટ પર થઇ સ્પૉર્ટ
નવ્યા નવેલી નંદા જે અમિતાબ બચ્ચનની દિકરી શ્વેતાની દિકરી છે. ત સોશિયલ મીડિયમાં એક્ટિવ હોય છે. અને હમેશા સમચારોમાં આવે છે. થોડા સમય પહેલા તેનું નામ સિદ્ધાંત ચુતર્વેદી સાથે જોડાયુ હતુ. જો કે બંને તરફથી કોઇ રિએક્શન બંને તરફથી નહોતુ આ્વ્યુ.

પરંતુ હવે વીડિયો સામે આવી રહ્યો છે કે, જે તમને હેરાન કરવા માટે કાફી છે. આ વીડિયોમાં સિદ્ધાર્થ અને નવ્યાને એક સાથે જોઇ શકાય છે. આ વિડિયોને વાયરલ ભયાનીએ શેયર કર્યો હતો. અને લખ્યુ હતુ કે, "સરપ્રાઇઝ કરી દિધા તમે" સામાન્ય રીતે ડોમેસ્ટીક એરપોર્ટ પર નથી હોતા પરંત આજે રુમર્ડ કપલને સ્પોટ કર્યા હતા" બંનેની ચોરી હવે પકડાઇ ગઇ છે. આ વીડિયો પર લોગ એટલા કોમેન્ટ કરી રહ્યા છે કે, તે વાયરલ થઇ રહ્યો છે.
એકે લખ્યુ હતુ કે, " પકડા ગયા બંધા ગર્લફ્રન્ડ સઆથે જોઇને જ ખબર પડી જાય છે. આ સરપ્રાઇઝ તેમને સારુ નહી લાગ્યુ હોય" જ્યારે અ્ય એક લખે છે કે, "સારી જોડી છે" આમ લોકો માજક ઉડાવી રહ્યા છે અમુક સમય પહેલા સિદ્ધાંતે આ ખબરને નક્કારી દિધી હતી.












Click it and Unblock the Notifications
