અચાનક ટ્વિટર પર ટ્રેન્ડ થઈ સુહાના ખાન, કારણ જાણી તમે પણ ચોંકી જશો

અચાનક ટ્વિટર પર ટ્રેન્ડ થઈ સુહાના ખાન, કારણ જાણી તમે પણ ચોંકી જશો

સોશિયલ મીડિયા ર શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન ટ્રેન્ડ થઈ રહી છે. ટ્વિટ પર ટૉપ હેશટેગ પર સુહાના ખાનનું નામ પણ સામેલ છે. ફેન્સ એક્સાઈટેડ છે કેમ કે અચાનક સુહાના ખાન આવી રીતે ચર્ચામાં આવી છે. જણાવી દઈએ કે હાલમાં જ કરણ જોહરે ફિલ્મ સ્ટૂડેન્ટ ઑફ ધી યર 3ને લઈને પ્રતિક્રિયા આપી છે. જે બાદ સુહાના ખાન ચર્ચામાં આવી.

જણાવી દઈએ કે હાલમાં જ અહેવાલ હતા કે સ્ટૂડેન્ટ ઑફ ધી યર 3નું નિર્માણ થવાનું છે. જેમાં સુહાના ખાન અને બિગ બૉસ 13ના રનરઅપ આસિમ રિયાજને કાસ્ટ કરવામાં આવી શકે છે. આ અહેવાલો પર કરણ જોહરે તીખી પ્રતિક્રિયા આપી હતી.

આ છે કારણ

આ છે કારણ

કરણ જોહરે હાલમાં જ ટ્વિટ કરી આ અહેવાલોને ફેક અને પાયાવિહોણા ગણાવ્યો. જે બાદ સુહાના ખાન ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગી.

શું અફવા હતી

શું અફવા હતી

હાલમાં જ અફવા હતી કે બિગ બૉસના રનરઅપ આસિમ રિયાજ સ્ટૂડેન્ટ ઑફ ધી યર 3માં લીડ એક્ટર હશે. સાથે જ શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન આ ફિલ્મથી ડેબ્યૂ કરી શકે છે. આવી અફવાઓથી કરણ જોહરે નારાજગી વ્યક્ત કરી છે.

કરણ જોહરને ગુસ્સો આવ્યો

કરણ જોહરને ગુસ્સો આવ્યો

ફિલ્મમેકર કરણ જોહર હંમેશા હંસી મજાક કરતા જોવા મળે છે. એવામાં જ્યારે આજે તેમણે ટ્વીટ કર્યું તો બધા ચોંકી ઉઠ્યા.

સુહાના ખાનના ડેબ્યૂ પર બધાની નજર

સુહાના ખાનના ડેબ્યૂ પર બધાની નજર

શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન હાલ ન્યૂયોર્કમાં અભ્યાસ કરી રહી છે. પરંતુ તેના ફેન્સ ઈચ્છે છે કે તે જલદી જ બૉલીવુડમાં ડેબ્યૂ કરે. ઠીક હજી સુધી આના પર સુહાના ખાનનું કંઈ રિએક્શન મળ્યું નથી.

ગૌરી ખાને શું કહ્યું

ગૌરી ખાને શું કહ્યું

સુહાના ખાનની મા ગૌરી ખાને દીકરીના ડેબ્યૂના સવાલો પર કહ્યું હતું કે સુહાના પણ પિતાની જેમ ફિલ્મોમા જવા જરૂર માંગશે પરંતુ પોતાનો અભ્યાસ પૂરો કર્યા બાદ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X