Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Dharavi Bank Web Series: મુખ્મયંત્રીની ભૂમિકમાં નજર આવશે સોનાલી કુર્લકર્મી

Dharavi Bank Web Series: એમએક્સ પ્લેયરનો આગામી શો 'ધારાવી ભેન્ક' એક મેગાસ્ટાર ડ્રામા છે. જેમા સુનિલ શેટ્ટી ધારાવીના ડોન થલાઇવનના કિરદારમાં છે. વિવેક ઓબેરોય જેસીપી જંયત ગાવસ્કરના રોલમાં છે. તો એક્ટ્રેસ સોનાલી કુલકર્ણી એક

Dharavi Bank Web Series: એમએક્સ પ્લેયરનો આગામી શો 'ધારાવી ભેન્ક' એક મેગાસ્ટાર ડ્રામા છે. જેમા સુનિલ શેટ્ટી ધારાવીના ડોન થલાઇવનના કિરદારમાં છે. વિવેક ઓબેરોય જેસીપી જંયત ગાવસ્કરના રોલમાં છે. તો એક્ટ્રેસ સોનાલી કુલકર્ણી એક ચાલાક મુખ્યમંત્રી જાનવી સર્વે ના કિરદારમાં નજરે પડશે. આ સિરિઝ 19 નવેમ્બરના રોજ 2022 ના એમએક્સ પ્લેયર પર સ્ટ્રીમ થશે. સોનાલી કુલકર્ણી સ્ક્રીન પર જોરદાર રાજનેતાની ભૂમિકામાં નજર આવે છે.

SUNIL SHETTI

પોતાના કિરદાર પર વાત કરતા સોનાલી કુલકર્ણીએ કહ્યુ કે, મારો રોલ એક અંહંકારી , કઠોર હ્યદય અને જોડ તોડ કરનાર મહિલાનો છે. જે મારા વાસ્તવીક સ્વભાવથી બિલકુલ અલગ છે. હું આવી પ્રક્રિયાનો આનંદ લવ છુ. જે એક અભિનેતાના રૂપમાં પરીક્ષણ કરે છે. મારુ વ્યક્તિત્વ હમેશા સુખદ, મજેદાર અને ઇમાનદાર પ્રકારનો રહ્યો છે.

એટલા માટે જાહ્નવાી સુર્વેની ભુમિકા મારા માટે ઘણી પડકારજનક છે. જણાવી દઇએ કે, જી સ્ટુડિયો દ્વારા નિર્મિત આ સીરિઝમાં સોનાલી કુલકર્ણી, લ્યુક કેની, ફ્રેન્ડી દારુવાલા, શાંતિ પ્રિયા, સંતોક જુવેકર, નાગેશ ભોસલે, સિદ્ધાર્થ મેનન, હિતે ભોજરાજ, સમીક્ષા ભટનાગર, રોહિત પાઠક , જંયવંત વાડકર, ચિન્મય માંડલકર ભાવના રાવ, શ્રુતિ શ્રીવાસ્તવ, સંધ્યા શેટ્ટી, પવિત્રા સરકાર અને વામસી કૃષ્ણા જેવા કલાકાર મુખ્ય ભૂમિકામાં નજર આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X