File No. 323 માટે સુનિલ શેટ્ટીનો મેકઓવર, 'વિજય માલ્યા' અનુરાગ કશ્યપના CA બનશે
સાઉથના સપુરસ્ટાર્સ શંકરના આસિસ્ટન્ટ કાર્તિક કે પોતાની પહેલી ફિલ્મનું ડિરેક્શન કરશે. આ ફિલ્મનું નામ File No.323 છે. આ ભારતના સૌથી મોટા ભાગેડુ પર આધારિત છે. જેણે ભારતમાં સૌીથી મોટુ કૌભાંડ કર્યુ હતુ. આ ફિલ્મમાં નીરવ મોદી
સાઉથના સપુરસ્ટાર્સ શંકરના આસિસ્ટન્ટ કાર્તિક કે પોતાની પહેલી ફિલ્મનું ડિરેક્શન કરશે. આ ફિલ્મનું નામ File No.323 છે. આ ભારતના સૌથી મોટા ભાગેડુ પર આધારિત છે. જેણે ભારતમાં સૌીથી મોટુ કૌભાંડ કર્યુ હતુ. આ ફિલ્મમાં નીરવ મોદી માટે એક્ટરની શોધ કરવમાં આવી રહી છે. વિજય માલ્યના કેરેક્ટર માટે અનુરાગ કશ્યપને ફાઇનલ કરી દેવામાં આવ્યો છે.

ફિલ્મ વિજય માલ્યના કિરદાર કરશે સુનિલ શેટ્ટી અને ફિલ્મ માટે તેણે પોતાનો નવો લૂક પણ તૈયાર કરી લીધો છે. સુનિલ શેટ્ટીએ પોતાના મેકઓરવની તસવીર શેર કરી છે. જ્યાં તે બિલકુલ નાના વાળમાં નજર આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
