Parhaan ના કલેક્શન પર Swara Bhasakare બોયકોટ ગેંગની લગાવી ક્લાસ
ફિલ્મે 1000 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ એ ફિલ્મે છે જે ચીનમાં નથી રીલિજ નથી થઇ. ત્યાર બાદ ઘણા લોકોના રિએક્શન સામમે આવ્યા છે. સ્વરા ભાસ્કર પણ તેમા પાછળ નથી.
શાહરુખ ખાનની ફિલ્મ પઠાણએ જેવી રીતે વિરોધ થયો હતો. તે કોઇ થી છુપાયેલુ નથી. જો કે, આ ફિલ્મે તેમ છતા સફળતાના શિખર સર કર્યા છે. બોયકોટ કરનાર લોકો એવા ગાયબ થઇ ગયા જેમ ઘધેડાના માથા પરથી સિંઘ, હવે ખબર આવી રહી છે કે, ફિલ્મે 1000 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ એ ફિલ્મે છે જે ચીનમાં નથી રીલિજ નથી થઇ. ત્યાર બાદ ઘણા લોકોના રિએક્શન સામમે આવ્યા છે. સ્વરા ભાસ્કર પણ તેમા પાછળ નથી.

પઠાણની દમદાર કામાણીને લઇને સ્વરાએ બોયકોટ ગેંગ પર નિશાન સાધ્યુ હતુ. ફિલ્મનો વિરોધ કરનાર લોકો માટે સ્વરાએ એક ટ્વીટ કર્યુ છે. જે વાયરલ થઇ રહ્યુ છે. યશરાજ ફિલ્મ્સે એક પોસ્ટ કરી હતી. જેમા લખ્યુ હતુ કે, પઠાણે વર્લ્ડવાઇડ 1000 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ત્યાર બાદ સ્વરાએ ટ્વીટ પર રિએક્શન આપ્યુ હતુ. "બોયકોટ ગેંગ, Hagga, જેમ્સ ઓફ બોલીવૂડ વગૈરહને અભિનંદન"
જેવુ તેણે પોસ્ટ કરી કે તે તરત જ વાયરલ થઇ ગઇ તી. લોકો તેના પર રીએક્ટ પણ કરી રહ્યા હતા. સ્વરા ભાસ્કર પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે.
જણાવી દઇએ કે, શાહરુખ ખાનની ફિલ્મે ખરેખર કમાલ કરી દિધુ છે. પઠાણ સાથે હવે દંગલની કમાણીની કમાણી સાથે તુલના થઇ રહી છે. દંગલે ચીનમાં રિલીજ કરીને જોરાદર કમાણી કરી હતી .તેના લીધે ફિલ્મની વર્લ્ડવાઇડ કમાણી 2000 કરોડ પાર પહોચી ગઇ હતી.
Boycott gang, Haggaa, Gems of Bollywood etc. ko Badhaaii 🙏🏽🙏🏽🙏🏽 https://t.co/rI0nkXCFNs
— Swara Bhasker (@ReallySwara) February 21, 2023












Click it and Unblock the Notifications
