Tara Sutaria એ બ્લેક એન્ડ વ્હાઇટ બિકિનીમાં પાર કરી બોલ્ડનેશની હદ્દ, યૂજર્સ થયા ફિદા

તારા સુતરીયા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. તાજેતરમાં તેના દ્વારા બ્લેક એન્ડ વ્હાઇટ બિકીનીમાં બીચ પરની એક હોટ તસવીર પોસ્ટ કરી હતી. જેને લઇને ફેન્સે રિએક્શન આપ્યા હતા.

તારા સુતારિયા લગાતાર શાનદાર ફિલ્મો કરી રહી છે. અને સોશિયલ મીડિયા પર પણ એક્ટીવ છે. તારા એક એવી અભિનેત્રી છે. જે પોતાના બોલ્ડનેશ માટે જાણીતી છે. હાલમાં તડપ અભિને્ત્રીએ બીચ પર પોજ આપતા બ્લેડ એન્ડ વ્હાઇટ મોનોકિનીમાં પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી. જેવી આ તસવીર સામે આવી તરત જ તે વાયરલ થઇ ગઇ હતી. તારા આ તસવીરમા બોલ્ડ નજર આવી રહી છે.

TARA

આ તસવીરની સાથે તેમણે કેપ્શનમાં લખ્યુ છે કે, "ગર્મીની શરુઆત થઇ ગઇ છે" ઓહ ઓહ તે ગર્મીની રાત જીવન ભર માટે બાળકને ગ્રીસ કરે" ત્યાર બાદ તારા સુતારિયાના ફેન્સ લગાતાર રિએક્શન આપી રહ્યા છે .તેની હોટ અને સિજલિંગ ફોટો પર કમેન્ટ કરી રહ્યા છે.એક યુઝરે કમેન્ટ કર્યુ હતુ કે, "ગ્લેમર અંહિયાથી શરુ થાય છે"

"અમુક લોકોની બળશે" આ સાથે યુજર્સે ફાયર ઉમોજી પણ મુકી છે. આ સિવાય એક યુજર્સે લખ્યુ કે, "તારા ઘણી હોટ લાગી રહી છે" અભિનેત્રી અમુક સમય પહેલા લોન્ચ ટાઇમમાં બોયફ્રેન્ડ આદર જૈન સાથેના બ્રેકઅપને લઇને સમાચારોમાં હતી.

રિપોર્ટસ અનુસાર બંને આ સંબંધને આગળ નથી વધારવા માંગતા અને વાત કરીને બંને અલગ થઇ ગયા હતા. વર્કફ્રન્ટ પર તારા સુતારિયાએ અણુક શાનદાર પ્રોજેક્ટ્સને લઇને 2022માં નજર આવી હતી. હવે માહિતી મળી રહી છે કે, તે 2023 તેના માટે સારુ સાબિત થવાનુ છે અને સારી ફિલ્મોમાં જોવા મળશે. તારા સુતરીયાના લોખો લોકો ફોલો કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X