A.R. Raheman ના દિકરા અમીન સાથે થઇ દૂર્ઘના, જાણો કેવી છે હાલત
એ.આર. રહેમાનના દિકરા સાથે એક કાર્યક્રમની તૈયારી દરમિયાન એક દર્ઘટના બની હતી જેમા તેનો આબાદ બચાવ થયો હતો.
A.R. Raheman son Ameen Accident: સંગીતકાર અને ગયક એ.આર.રહેમાન ના દિકરા એ.આર ઇમીન ત્રણ દિવસ પહેલા એક ગંભીર દર્ઘટનાનો શિકાર બન્યો હતો .જેમા તેનો બચાવ થયો હતો. આ દર્ઘટના તે સેટ પર થઇ હતી જ્યા સંગીતનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. પોસ્ટમાં અમીને કહ્યુકે, જ્યારે તે પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારે ઝઊમલ, અને રોશની સહિતની વસ્તુઓ નીચે પડી હતી. તેમમએ પોસ્ટમા લખ્યુ તેમને કોઇ નુક્સાન નથી થયુ. તે ઠીક છે. પરંતુ આ ઘટાનથી તે સદમો લાગ્યો છે.

તેમણે પોતાને સુરક્ષિત રાખવા માટે ભગવાનો આભાર માન્યો હતો. અમિને લખ્યુ કે, હૂ સર્વશક્તિમાન, મારા માતા-પિતા મારા પરિવાર, શુભચિંતકો અને મારા આધ્યાત્મિક ગુરુનો આભારી છુ. આજે સુરક્ષિત અે જીવીત છુ.
અમીને કહ્યુ કે, ફક્ત ત્રણ રાત પહેલા જ એક સોગની શુટિગ કરી રહ્યા હતા. અને મને ભરોષો હતો કે, ટીમ એન્જીનિયરીગ અને સુરક્ષાનું ધ્યાન રાખ્યુ છે. જ્યારે મે કેમરા સામે પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યો હતો.
પોસ્ટમાં આગલ લખ્યુ હતુ કે, એક ક્રેશની ટક્કરમાં સમગ્ર ટ્રેસ અને ઝુમર તુટીને નીચ પડી ગયો છે. જ્યારે મે ત્યારે બિલકુલ નીચે ઉભો હતો. થોડા સમય બાદ કે પહેલા પડેત તો આ રિગ અણારી માથા પર પડી હોત હૂ અને મારી ટીમ આ દુર્ઘટના બાદ સદમાંમા છીએ.












Click it and Unblock the Notifications
