Tu Jhoothi Main Makkar: આ દિવસે શ્રદ્ધા અને રણબીરની ફિલ્મ થશે રિલીઝ , જાણો
તુ ઝીઠી મે મક્કાર ફિલ્મની ટ્રેલર અને ફિલ્મની રિલીઝ ડેટ સામે આવી ગઇ હતી. ફિલ્મને હોળી પર રિલીઝ કરવામા આવશે. આ પહેલા તેનું ટ્રેલર પઠાણની સાથે રિલીઝ કરવામાં આવશે.
Tu jhoothi Main Mankkar: રણબીર કપુર અને શર્દ્ધા કપુર ની સિજલિંગ કેમિસ્ટ્રી સાથે પોતાન અનોખા નામને લઇને પણ ચર્ચામા છે. 'તુ ઝુઠી મૈં મક્કાર" દર્શકોના ઉત્સાહિત કરી દિધા છે. ફિલ્મે પોતાના રિફ્રેસિંગ ફીલ, વાઇબ્રેન્ટ સીન્સ અને રોમ કૉોમ વાયદા સાથે યુવાઓને કનેક્ટ કરે છે. જો કે લોકો આ ફિલ્મના ટ્રેલરના રાહ જોઇ રહ્યા છે. ફેન્સની ટુંક મસયમાજ ફિલ્મની જલક જોવા મળશે. કેમ કે ફિલ્મની એક સૈંસી અને કવરફુલ પોસ્ટર સાથએ આજે મેકર્સે ટ્રેલરની રિલીજ ડેટનો ખઉલાસો કર્યો છે. જે 23 જાન્યુઆરી છે.

દર્શકોએ એક કલરફુલ યુથ ફિલ્મ માટે થોડા સમય સુધી રાહ જોઇ રહ્યા છે .અને તુ જુઠી મૈં મક્કાર નિશ્ચિત રૂપથી તેના પર ખરી ઉતરશે. આ ફિલ્મને લવ ફિલ્મ્સના લવ રંજન અને અંકુર ગર્ગ દ્વારા નિર્મિત કરવામાં આવ્યુ છે. તો ટી- સીરિજના ગુલશન કુમાર અને ભૂષણ કુમાર દ્વારા તને પ્રસ્તુત કરવામાં આવ્યુ છે. આ 8 માર્ચ 2023 હોળીના દિવેસ દુનિયાભરના ઘરોમાં રિલીઝ થનાર છે.
ખાસ વાત એ છે ક રોમેન્ટિંગ કોમેડી ફિલ્મના ટ્રેલર શાહરુખ ખાની પઠઆણ સાથે અટેચ કરવામાં આવશે. એટલે કે , 25 જાન્યુઆરીના ફેન્સ થીએટરમાં જોઇ શકશે.
પ્યાર કા પંચનામા, સોનુ કે ટીટુ કી સ્વીટી બાદ તુ ઝીઠી મે મક્કાર બધાને ઉમિદ છે . રણબીર કપુર અને શ્રદ્ધા કપુર આ ફિલ્મ સાથએ પહેલા વાર સ્કીન શેયર કરતા જોવા મળશે. ફિલ્મમાં ડિમ્બલ કાપડીયી અને બોની કપુર પણ નજર આવશે. ફિલ્મના ટ્રીઝરને લોકો પસદ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
