Bade Miyan Chte Miya: અક્ષય કુમાર- ટાઇગરે શરુ કરી સૌથી મોટી એક્શન
અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની એકશનથી ભરપુર ફિલ્મનુ શુટગ શરુ કરી દેવામાં આવ્યુ છે. આ ની માહિતી વાસુ ભગનાનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર આપી હતી.
અક્ષય કુમાર અેટાઇગર શ્રોફ સ્ટારર પુજા એન્ટરટેંમેન્ટ બેનર નીચે બનનાર જોરદાર એક્શન એટરટેનર 'બડે મિયા છોટે મિયા' ને લઇને ઘણી ચર્ચા થઇ રહી છે. બોલિવૂડના બે સૌથી મોટા એક્શન હિરોને સાથે લાવી રહી છે. એક એવુ કૉમ્બિનેશન જે દર્શકોને ખુશ કરી દેશે .અક્ષય કુમાર, ટાઇગર સિવાય પૃથ્વરાજ સુકુમારન પણ આ ફિલ્મમાંનો ભાગ હશે. અને એક પાવરફુલ વિલેનના રૂપમાં સામમે આવશે. અલી અબ્બાસ જફર દ્વારા નિર્દેશકની આવનાર ફિલ્મ મોટી કક્ષાએ રિલીઝ કરવામા આવશે. જેમા પહેલા ક્યારેય ના જોયેલો સેટ્ટ એક્શન સેટ, દુનિયાભરમાથી ક્રુ સ્પેશલાઇજ્ડ ટેક્નોલોજી અને ઇક્વિટમેન્ટ્સ છે.

મહિનાઓની તૈયારી બાદ "બડે મિયા છોટે મિયા" નિર્ણાતાઓએ પુરી કાસ્ટ સાથે ક્રુ અને ફિલ્મ જગતમાં શુભચિંતકો સાથે ફિલ્મની શુટિંગ શરુ કરવામાં આવી છે. જે આ રોમાંચક પલનો ભાગ છે. ફિલ્મમાન મુહૂર્ત શોટ વિશે પોતાના ઉત્સાહ શેર કર્યા બાદ નિર્માતા વાશુ ભઘનાનીએ ઇંસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેયર કરી હતી. નિર્માતા જૈકી ભગનાનીએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ શેર કરી હતી.












Click it and Unblock the Notifications
