સાઉથની અભિનેત્રી દિપા પોતાના અપાર્ટમેન્ટમાથી મૃત હાલતમાં મળી આવી

દેશની અલગ અલગ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં થોડા ઘણા સમયથી એક બાદ એક ખરાબ સમાચારો આવી રહ્યા છે. તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક વધુ શોકિંગ ન્યુઝ સામે આવી રહ્યા છે .તમિલ અભિનેત્રી દિપા પોતાના અપાર્ટમેન્ટમાં મૃત હાલજમાં મળી આવી છે. દિ

દેશની અલગ અલગ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં થોડા ઘણા સમયથી એક બાદ એક ખરાબ સમાચારો આવી રહ્યા છે. તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક વધુ શોકિંગ ન્યુઝ સામે આવી રહ્યા છે .તમિલ અભિનેત્રી દિપા પોતાના અપાર્ટમેન્ટમાં મૃત હાલજમાં મળી આવી છે. દિપાના હુલામણા નામથી જાણીતી અભિનેત્રીનું આવી રીતે અચાનક મોત થતા બધાને આશ્ચર્ય થયુ છે. દીપાના મોતનું કારણ આત્મહત્યા જણાવવામાં આવી રહ્યું છે અભિનેત્રીની ઉંમર ૨૯ વર્ષની હતી.

ફેન્સને લાગ્યો સૌથી મોટો આઘાત

ફેન્સને લાગ્યો સૌથી મોટો આઘાત

દિપાના આવી રીતે અચાનક મોત થતા એના ફ્રેન્સને સૌથી મોટો આઘાત લાગ્યો છે. જાણવા મળતી માહિતી મુજબ અભિનેત્રીના જીવનમાં ઘણો તણાવ હતો. તેના માતા-પિતા દિપાની મરજી વગર તેની તેના લગ્ન કરાવવા માંગતા હતા એવું પણ માનવામાં આવી રહ્યું છે કે દીપા બીજા કોઈને પ્રેમ કરતી હતી અને તેમાં નિષ્ફળ જતા તેના દ્વારા આવું ભયાનક પગલું લેવામાં

આઘાતથી ઓછી નથી દીપા ની મોત

આઘાતથી ઓછી નથી દીપા ની મોત

દિપાનું અચાનક મોત તે કોઈ આઘાતથી ઓછું નથી તપાસ એજન્સીઓ તેના મોતનું સાચું કારણ જાણવા પ્રયાસ કરી રહી છે. મામલાની તપાસ પૂરી થયા બાદ જ તેનું સાચું કારણ જાણી શકાશે

અપાર્ટમેન્ટમાં એકલી રહેતી હતી દીપા

અપાર્ટમેન્ટમાં એકલી રહેતી હતી દીપા

દિપા ચેન્નઇમાં મલ્લિકાઈ એવન્યુ નામના એક એપાર્ટમેન્ટમાં એકલી રહેતી હતી. એ જ ફ્લેટમાં તેનું મોત થયું છે. પ્રથમ દ્રષ્ટિએ તેના મોતનું કારણ સુસાઇડનું હોવાનું માનવામાં આવી રહ્યું છે. દિપાના અચાનક મોતથી પરિવારજનો અને તેના ફેન્સમાં મારી શોકની લાગણી છ

દિપા ઇન્ડસ્ટ્રીઝમાં ઉભરતું નામ હતું

દિપા ઇન્ડસ્ટ્રીઝમાં ઉભરતું નામ હતું

દિપાએ ફિલ્મ વિક્રમ વિધામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ સિવાય અભિનેત્રીએ બીજી અનેક ફિલ્મોમાં પણ સારું કામ કર્યું હ.તું એટલું જ નહીં તે આગામી દિવસોમાં પણ સારા પ્રોજેક્ટ પર પણ કામ કરી રહી હતી.

દિપાના નામથી મળી ઓળખ

દિપાના નામથી મળી ઓળખ

તમને જણાવી દઈએ કે દિપા અસલી નામ પોલીન જૈસિકા હતું. ઇન્ડસ્ટ્રીઝમાં સ્ટેજ પર તેને દિપાના નામથી જ પોપ્યુલારિટી મળી હતી. આત્મહત્યાનો મામલો ગણીને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ રિલેશનશિપમાં ચાલી રહેલા પ્રોબ્લેમ્સને લઈને દિપા દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X